________________
* * * * * * * *******X X
કરે તો આખું શરીર મુક્ત થયું ન કહેવાય. સર્વ અંતઃકરણાવચ્છિન્ન આત્માની (જીવાત્મા માત્રની) મુક્તિ થાય, અર્થાત્ જીવાત્મા સ્વરૂપે કોઈ જ ન રહે ત્યારે મુક્તિ થઈ કહેવાય. એ તો શક્ય નથી, તો પછી એકાદ આત્મા મુક્તિ માટે શું કામ પુરૂષાર્થ કરે ?
(૩) વળી જગત તો આખું અસત્ છે, તો પછી અસથી છૂટવાનું પણ શું ? (૪) વળી બંધ કોને થાય ? ચેતનને કે જડને ? જો જડને પણ બંધ થતો હોય તો ઘટ-પટાદિ પણ બંધ કરે. અને જો ચેતન બંધ કરતો હોય તો તે એક જ બ્રહ્મસ્વરૂપ ચેતન એક સમયે સ્વર્ગ-નરકનું કર્મ-વિરોધી કર્મ-શી રીતે બાંધે ? એક જ સમયે તેનામાં દયાળુતા, ક્રૂરતા વગેરે કર્મ-વિરોધી ધર્મો-શી રીતે સંભવે ? પરસ્પર અત્યંત વિરૂદ્ધ ધર્મવાળો કોઈ એક સ્વરૂપ હોઈ શકે જ નહિ માટે વિરૂદ્ધ ધર્મોના આધારરૂપ ચેતન જુદા જુદા માનવા જોઈએ.
मुक्तावली : योऽपीश्वराभेदबोधको वेदः सोऽपि तदभेदेन तदीयत्वं प्रतिपादयन् स्तौति, अभेदभावनयैव यतितव्यमिति वदति । अत एव 'सर्व एव आत्मनि समर्पिताः इति श्रूयते । मोक्षदशायामज्ञाननिवृत्तावभेदो जायत इत्यपि न, भेदस्य नित्यत्वेन नाशाऽसम्भवात्, भेदनाशेऽपि व्यक्तिद्वयं स्थास्यत्येव । न च द्वित्वमपि नश्यतीति वाच्यम्, तव निर्धर्मके ब्रह्मणि सत्यत्वाभावेऽपि सत्यस्वरूपं तदितिवत् द्वित्वाभावेऽपि व्यक्तिद्वयात्मकौ ताविति सुवचत्वात् । मिथ्यात्वाभावोऽधिकरणात्मकस्तत्र सत्यत्वमिति चेत् ? एकत्वाभावो व्यक्तिद्वयात्मको द्वित्वमित्यप्युच्यताम् । प्रत्येकमेकत्वेऽपि पृथिवीजलयोर्न गन्ध इतिवदुभयं नैकमित्यस्य सर्वजनसिद्धत्वात् । योऽपि तदानीमभेदप्रतिपादको वेदः सोऽपि निर्दुःखत्वादिना साम्यं प्रतिपादयति, सम्पदाधिक्ये पुरोहितोऽयं राजा संवृत्त इतिवत् । अत एव 'निरञ्जनः परमं साम्यमुपैति' इति श्रूयते । ईश्वरोऽपि न ज्ञानसुखात्मा, किन्तु ज्ञानाद्याश्रयः, 'नित्यं विज्ञानमानन्दं ब्रह्म' इत्यादौ विज्ञानपदेन ज्ञानाश्रय एवोक्तः 'यः सर्वज्ञः स सर्ववित्' इत्याद्यनुरोधात् ।
भुक्तावली : प्रश्न : तो पछी तत्त्वमसि, अहं ब्रह्मास्मि इत्याहि वाड्यो लवન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૧૯૯)