________________
Bebotsbossostatsbordadasaxdows woodcustodoascadores cossososodobosco
આ ભાસ છે ત્યાં સુધી તે શુક્તિ ચાંદીરૂપ લાગે છે, પણ બજારમાં જતાં તેનો વ્યવહાર | ચાંદીરૂપે થઈ શકતો નથી. માટે શક્તિમાં રજત એ પ્રતિભાસ પૂરતું જ સત્ છે, પરમાર્થતઃ તો અસત્ છે.
વ્યાવહારિક સત્ અને પ્રતિભાસિક સત્ની બુદ્ધિ આત્મામાંથી જ્યારે દૂર થાય ત્યારે પારમાર્થિક સત્ સ્વરૂપ બ્રહ્મની પ્રાપ્તિ થાય. પ્રાતિભાસિક સત્ની બુદ્ધિ (ભ્રમ) પ્રમાત્મક જ્ઞાનથી દૂર થાય અને વ્યાવહારિક સત્ની બુદ્ધિ અવિદ્યાના આવરણને લીધે થઈ છે માટે | | તે આવરણ દૂર થતાં વ્યાવહારિક સની બુદ્ધિ દૂર થાય.
પ્રશ્ન : અવિદ્યાનું આવરણ શેનાથી દૂર થાય ?
ઉત્તર ઃ તત્ (પરમશુદ્ધ બ્રહ્મ) ત્વમ્ ગતિ, ગદ્દે હાસિક, તોડ્યું વગેરે સ્વરૂપચિંતનથી અવિદ્યાનું આવરણ દૂર થાય.
યાજ્ઞવલ્કય મૈત્રેયી નામની પોતાની પત્નીને આત્માને અવિદ્યાના આવરણથી મુક્ત કરવા માટે કહે છે કે, માત્મા વારે રાષ્ટ્રવ્યઃ શ્રોતવ્ય: મન્તવ્ય નિશ્ચિાલિતવ્ય.' છે, અહીં “મનને એટલે તર્ક અને અનુમાનથી સિદ્ધિ કરવી. તથા નિદિધ્યાસન' એટલે “આત્મા શુદ્ધ છે, નિર્વિકાર છે, નિરંજન-નિર્ધર્મક છે' એવો ધ્યાનાભ્યાસ કરવો તે.
વળી આત્મજ્ઞાન માટે “તિ' નો પ્રયોગ પણ જરૂરી છે. તે આ રીતે : - શું શરીર એ આત્મા છે? ઉત્તર : ન ઈતિ. - શું મન એ આત્મા છે ? ઉત્તર : ન ઇતિ. - શું ઈન્દ્રિય એ આત્મા છે? ઉત્તર : ન ઇતિ. – શું ધન એ આત્મા છે? ઉત્તર : ન ઈતિ.
આમ “નેતિ નેતિ કરતો જાય અને જગતનું વિસ્મરણ કરતો જાય. જ્યાં સુધી જગતના વ્યાવહારિક કે પ્રતિભાસિક સત્ સ્વરૂપ એક પણ પદાર્થનું ભાન રહ્યા કરે ત્યાં સુધી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય નહિ.
પ્રશ્ન ઃ જેને લીધે ચૈતન્ય (બ્રહ્મ) જીવાત્મા સ્વરૂપ કહેવાય છે તે અવિદ્યા શું છે? સત્ છે કે અસત્ ?
ઉત્તર : અવિદ્યા અનિર્વચનીયા છે : સત્ પણ નથી અને અસત્ પણ નથી, તેમજ | સદસત્ પણ નહિ.
આમ વેદાન્ત-મતે અદ્વિતીય, નિરંજન, નિરાકાર, પરમબ્રહ્મ આત્મા જ સત્ છે. [ આ સત્ને વળગેલી અવિદ્યામાંથી જ અનેક અંત:કરણો ઊભા થાય છે. આ
ပညာရေး
HTTTTTT ન્યાયસિદ્ધાન્તસુક્તાવલી ભાગ-૧૦ (૧૯૬