________________
જજ kokXXXXdX4GIRવાદ ++++
wstabascostados 101- 1914 hodowcasetadaxshaston
| कारिकावली : मनोऽपि न तथा ज्ञानाद्यनध्यक्षं तदा भवेत् । मुक्तावली : ननु चक्षुरादीनां चैतन्यं माऽस्तु, मनसस्तु नित्यस्य चैतन्यं स्यादत आह - मनोऽपीति । न तथा = न चेतनम् । ज्ञानादीति । | मनसोऽणुत्वात्प्रत्यक्षे च महत्त्वस्य हेतुत्वात् मनसि ज्ञानसुखादिसत्त्वे तत्प्रत्यक्षानुपपत्तिरित्यर्थः । यथा च मनसोऽणुत्वं तथाऽग्रे वक्ष्यते ।। - મુક્તાવલી : પૂર્વપક્ષ : ચક્ષુ આદિ અનિત્ય છે માટે તેમને આત્મસ્વરૂપ ભલે ન માનો પણ મન તો નિત્ય છે, તો તેને જ આત્મા માનવામાં શો વાંધો આવે ? ચક્ષુનો | ઉપઘાત થઈ જાય છે માટે તેણે અનુભવેલા સ્મરણની અનુપત્તિ થઈ જાય, એટલે ચક્ષુ ભલે આત્મા ન બને પણ મનના તો ઉપઘાતાદિ થવાના નથી એટલે નિત્ય મનને જ | | આત્મા માની લેવો જોઈએ, (અહીં પધારે સતિ અRUTIનુપાત્તિઃ દોષ લાગુ પડતો | | નથી.) અર્થાત જ્ઞાનાદિ પ્રત્યે મનને જ કરણ અને કર્તા બે ય માની લેવા જોઈએ.
ઉત્તરપક્ષ : નહિ, મન તો અણુ છે. પ્રત્યક્ષ પ્રત્યે મહત્પરિમાણ કારણ છે. હવે | જો મન જ આત્મા બને તો મનમાં જ્ઞાનાદિ ગુણો રહે. હવે અણુ એવા મનનું જ પ્રત્યક્ષ | નથી થતું એટલે અણુ એવા મનમાં રહેલા જ્ઞાનાદિ ગુણોનું પણ પ્રત્યક્ષ નહિ થવાની | આપત્તિ આવશે.
મન એ અણુ કેમ છે એ વાત અમે આગળ જણાવીશું. मुक्तावली : नन्वस्तु क्षणिकविज्ञानमेवात्मा, तस्य स्वतः प्रकाशरूपत्वात् बचेतनत्वम्, ज्ञानसुखादिकं तु तस्यैवाकारविशेषः, तस्यापि भावत्वादेव
क्षणिकत्वं, पूर्वपूर्वविज्ञानस्योत्तरोत्तरविज्ञाने हेतुत्वात् सुषुप्त्यवस्थायामप्यालयविज्ञानधारा निराबाधैव, मृगमदवासनावासितवसन इव पूर्वपूर्वविज्ञानजनितसंस्काराणामुत्तरोत्तरविज्ञाने संक्रान्तत्वान्नानुपपत्तिः स्मरणादेरिति
મુક્તાવલી : બૌદ્ધમત-નિરૂપણ : હવે યોગાચાર-બૌદ્ધના મતનું સ્થાપન કરીને | નિયાયિક તેનું ખંડન કેવી રીતે કરે છે તે જોઈએ.
ETS
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૫) EEEEEEE