________________
જનજાજિsess. Chci w ostossascostosos escascostosos estos costos dos casoscocco
જન્યજલ સમવાધિકારણ
જન્યસ્નેહ
તાદાભ્ય
સંબંધ
કાર્યત્વ
સમવાધિકારણતા
સ્મહત્વ આ રીતે જન્યજલમાં જન્યસ્નેહની કારણતાના અવચ્છેદક તરીકે જન્યજલત્વની | સિદ્ધિ થઈ.
બીજું અનુમાન : હવે નિત્યકલમાં જલત્વ સિદ્ધ કરીએ.
એવો નિયમ છે કે જયાં સમવાયેન જન્યજલ હોય ત્યાં તાદાસ્પેન જલ હોય. સમવાયેન ચતુરણુક જલ પ્રતિ તાદાસ્પેન ચણક જ કારણ છે. (ચણક જલમાંથી ચતુરણુક જલ ઉત્પન્ન થાય.) એ જ રીતે સમવાયેન જયાં ચણક જલ ઉત્પન્ન થાય છે ત્યાં તાદાસ્પેન દુવ્યણુક જ કારણ છે. અને એ જ રીતે જ્યાં સમવાયેન દ્રવ્યણુક જલ ઉત્પન્ન થાય છે ત્યાં તાદાસ્પેન પરમાણુ જ કારણ છે. આમ થતાં દ્રવ્યણુક જલની | છે, કારણતાનો અવચ્છેદક પરમાણુજલનિષ્ઠ જલત્વ સિદ્ધ થઈ ગયું.
___ समवायसम्बन्धावच्छिन्नजन्यस्नेहत्वावच्छिन्नकार्यतानिरूपिततादात्म्यसम्बन्धा| वच्छिन्ना समवायिकारणता किञ्चिद्धर्मावच्छिन्ना कारणतात्वात् । स च धर्मः जलत्वम् ।
આ બે અનુમાનથી જન્યાજન્ય ઉભય જલમાં જલત્વ જાતિ સિદ્ધ થઈ. मुक्तावली : शुक्लरूपमेव जलस्येति दर्शयितुमुक्तं वर्णः शुक्ल इति, न तु शुक्लरूपवत्त्वं लक्षणम् । अथवा नैमित्तिकद्रवत्ववदवृत्तिरूपववृत्तिद्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वम्, अभास्वरशुक्लेतररूपासमानाधिकरण| रूपववृत्तिद्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वं वा तदर्थः । तेन स्फटिकादौ नातिव्याप्तिः ।
મુક્તાવલી : (૧) જલનું રૂપ : જલનો વર્ણ શુક્લ છે. આ ઉપરથી વનરૂપવત્તમ | એવું લક્ષણ ન થાય, કેમકે તેમ કરતાં તે લક્ષણ પૃથ્યાદિમાં અતિવ્યાપ્ત થઈ જાય, કેમકે,
YYYY ન્યાયસિદ્ધાન્તમક્તાવલી ભાગ-૧૦ (૧૩૮) EYYYYYY