________________
* * * * * * * * *
X X X X X X * ***********
પૃથ્યાદિમાં પણ શુક્લ રૂપ તો છે જ. અથવા ‘શુક્લરૂપવત્ત્વ’ને જલનું લક્ષણ કરવું હોય તો પૃથ્યાદિમાં તેની અતિવ્યાપ્તિ ન થાય તે માટે તે લક્ષણનો આવો પરિષ્કાર કરવો જોઈએ : ‘નૈમિત્તિદ્વવત્વવવૃત્તિરૂપવવૃત્તિવ્યવસાક્ષાત્ત્વાવ્યનતિમત્ત્વમ્ ।'
પૃથ્યાદિ ત્રણેય રૂપવદ્ છે. તેમાં પૃથ્વી અને તેજનું નૈમિત્તિકદ્રવત્વ છે. નૈમિત્તિક દ્રવત્વવમાં ન રહેનારી જાતિ કહી એટલે પૃથ્વીત્વ અને તેજસ્વ જાતિ ન લેવાય. જલનું તો સાંસિદ્ધિક દ્રવત્વ છે. એટલે નૈમિત્તિક દ્રવત્વવમાં અવૃત્તિ અને રૂપવમાં વૃત્તિ એવી દ્રવ્યત્વસાક્ષાત્વ્યાપ્યજાતિ જલત્વ જ બને, તે વાળા બધા જલ બને. હવે આ પરિષ્કૃત લક્ષણની પૃથ્યાદિમાં અતિવ્યાપ્તિ નહિ થાય.
પ્રશ્ન : ‘શુવસ્ત પવત્ત્વ ખત્નત્વમ્' નો આ તે કેવો પરિષ્કાર કે જેમાં શુક્લનું નામ પણ ન આવે અને નૈમિત્તિકદ્રવત્વ જેવી અપ્રસ્તુત વસ્તુ ઉમેરાઈ જાય ? આ તો અનુપસ્થિત નૈમિત્તિકદ્રવત્વને ઉપસ્થિત કરવાથી ઉપસ્થિતિકૃત ગૌરવ દોષ છે.
ઉત્તર : સારૂં, તો હવે અમે બીજો પરિષ્કાર લઈશું : ‘સમાસ્વરશુવન્નેતરૂપાસમાનાધિારારૂપવવૃત્તિદ્રવ્યવસાક્ષાવ્યાધ્યનતિમત્ત્વમ્ ।' રૂપવવૃત્તિ પૃથ્વીત્વાદિ ત્રણ જાતિ છે, પણ તેમાં અભાસ્વરશુક્લેત૨રૂપ-અસમાનાધિકરણ જાતિ તો જલત્વ જ છે, કેમકે પૃથ્વીત્વ તો અભાસ્વરશુક્લથી ઇતર જે નીલપીતાદિ રૂપો, તત્ સમાનાધિકરણ જાતિ છે. અને તેજત્ત્વ જાતિ પણ અભાસ્વરશુક્લેતર એવું જે ભાસ્વરશુક્લ, તત્સમાનાધિકરણ જાતિ છે. જલમાં તો અભાસ્વરશુક્લ રૂપ જ છે, એટલે અભાસ્વરશુક્લત૨ નીલ-પીતાદિ કે ભાસ્વરશુક્લાદિ રૂપની તે સમાનાધિકરણ જાતિ નથી જ. આ પરિષ્કારમાં ઉપસ્થિત એવા ‘શુક્લ’ પદનો નિવેશ પણ છે. જો માત્ર રૂપવવૃત્તિદ્રવ્યત્વસાક્ષાવ્યાપ્ય જાતિ કહેત તો સ્ફટિક વગેરે રૂપ પૃથ્વીમાં અતિવ્યાપ્તિ થાત. હવે તે અતિવ્યાપ્તિ નહિ થાય.
मुक्तावली : रसस्पर्शाविति । जलस्य मधुर एव रसः, शीत एव स्पर्शः । तिक्तरसवदवृत्तिमधुरववृत्तिद्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वं तदर्थः । तेन शर्करादौ नातिव्याप्तिः । शीतेतरस्पर्शवदवृत्तिस्पर्श ववृत्तिद्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वं तदर्थः ।
મુક્તાવલી : (૨) (૩) જલના રસ-સ્પર્શ : જલનો રસ મધુર જ છે. જલનો સ્પર્શ શીત જ છે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૦ (૧૩૯)