________________
hoonesbost
dostascosswords
Concordebo
પ્રશ્ન : જ્યારે નવા ઘડામાં પાણી નાંખવામાં આવે છે ત્યારે ઘટની ગંધ એકદમ વ્યક્ત થાય છે. આમ જલ પણ ઘટના રૂપાદિમાંથી ગંધનો જ અભિવ્યંજક બનવાથી હેતુ વ્યભિચારી થાય છે.
ઉત્તર : ના, જલ જેમ ગંધનો ભંજક છે તેમ સક્ત(આટા)ના રસનો પણ વ્યંજક છે | છે, માટે જલમાં ગન્ધનું જ વ્યંજકત્વ નથી. તેથી હેતુ વ્યભિચારી બનતો નથી. मुक्तावली : यद्वा परकीयेति न देयं वायूपनीतसुरभिभागस्य दृष्टान्तत्वसम्भवात् । न च घ्राणेन्द्रियसन्निकर्षस्य गन्धमात्राभिव्यञ्जकत्वात्तत्र व्यभिचार इति वाच्यम्, द्रव्यत्वे सतीति विशेषणात् ।
મુક્તાવલીઃ અથવા તો એમ સમજો કે કુંકુમનું અભિવ્યંજક ગોવૃત સ્વીય રૂપાદિનું વ્યંજક હતું માટે જ “પરકીય' વિશેષણ મૂકવું પડ્યું. અને આમ પરકીય પદના નિવેશથી હેતુમાં ગૌરવ આવ્યું. એટલે હવે અમે દષ્ટાન્ત જ બદલી નાંખીશું કે જે દષ્ટાન્તમાં સ્વીય રૂપાદિ-વ્યંજકતા જ ન મળે અને “પરકીય' પદના નિવેશની જરૂર ન રહે.
હવે વાયુ-પિનીત સુરભિ-ભાગને દષ્ટાંત બનાવીશું. તે આ રીતે :
વાયુમાં ખેંચાઈ આવેલા સુગંધના કણીયા દેખાતા નથી એટલે સ્વીય રૂપાદિના વ્યંજક નથી, માત્ર સ્વીય ગંધના જ વ્યંજક બને છે. પરકીય પણ રૂપાદિના તે વ્યંજક | નથી જ. આમ આ દષ્ટાંતમાં પતિપુ મધ્યે સ્થિર્ચવ વ્ય વસ્ મળી જાય છે. ધ્રાણેન્દ્રિય પણ સ્વ-પર રૂપાદિ મધ્યે પર-ગંધની જ વ્યંજક છે માટે પાર્થિવ છે.
પ્રશ્ન : જેમ ધ્રાણેન્દ્રિય રૂપાદિની મધ્યમાં ગન્ધની જ વ્યંજક છે તેમ પ્રાણેન્દ્રિયનો સંનિકર્ષ પણ રૂપવિષ મળે અન્યચૈવ વ્યંજક છે. તો ધ્રાણેન્દ્રિયના સન્નિકર્ષમાં પણ હેતુ ચાલ્યો જશે અને ત્યાં પાર્થિવત્વ રૂપ સાધ્ય નહિ જાય, કેમકે સંનિકર્ષ તો ઘાણસંયુક્ત સમવાય છે. (ઘાણસંયુક્ત આગ્રાદિ, તેમાં રહેલ ગંધ સાથે સમવાયસંબંધ થયો.) આ સમવાય તો છઠ્ઠો પદાર્થ છે.
ઉત્તર : બરોબર છે. આ વ્યભિચાર દોષ નિવારવા વ્ય તિ રૂપતિપુ મળે ચિરૈવ વ્યત્વ કરીશું. ધ્રાણેન્દ્રિયમાં પતિપુ મધ્યે ચિરૈવ વ્યક્તિત્વમ છે, અને તે દ્રવ્ય પણ છે. ધ્રાણેન્દ્રિય સંનિકર્ષ દ્રવ્ય નથી પણ સમવાય પદાર્થ છે. मुक्तावली : विषयमाह - विषय इति । उपभोगसाधनं विषयः । सर्वमेव हि
×kÒkMkkkMkkkkkØ×××kÒkMk...kMkØkkkkkxkzZks
દદદદદાદા દાદા દાદી દાદા
દર છે.
*** 9 ન્યાયસિદ્ધમત્તાવલી ભાગ-૧૦ (૧૩૪) F***
દર
**