________________
88-वेदवादद्वात्रिंशिकातदेव वर्णनं विकसितरूपेण प्राप्यते । पाश्चात्येष्वनेकेषूपनिषद्ग्रन्थेषु सैव प्रक्रिया चित्रप्रकारैः प्ररूपितोपलभ्यते । यथा बृहदारण्यके (११-१) मेध्याश्वशिर इत्याद्यनेकाङ्गरूपेणोषाप्रभृतिप्राकृतिकतत्त्वानि परिकल्पितानि, तत्रैव चानेकस्थलेषु किञ्चित्परावतननोपलभ्यन्ते । ऐतरेये तु (१-१-४) मुखेन वाण्या वाण्याऽग्ने सिकायाश्च, नासिकातः प्राणस्य, प्राणेन वायोर्नेत्रस्य चेत्यादिरूपेणोत्पत्तिर्वर्णिता, पुरस्ताद् भागवते तु महन्मात्रो विकासो दृश्यते, यतोऽत्र प्रकृतिगतानि क्षुल्लमहत्तत्त्वानि परमात्माङ्गप्रत्यङ्गत्वेन वर्णितानि । सैव प्रथाऽत्र सूरिभिरनुसृता, यतस्तैरप्यत्राधिभौतिकान्याधिदैविकानि च तत्त्वानि परमात्मनोऽङ्गप्रत्यङ्गरूपेण वर्णितानि । इत्थं च दृश्यमानं कृत्स्नं जगत् परमात्मशरीरमित्युक्त्या तत्सर्वव्यापकतालक्षणो महिमा संस्तुतः । જતાં જુદા જુદા ઉપનિષદોમાં એ પ્રક્રિયા અનેક રૂપે બહલાવવામાં આવી છે. દા.ત. બૃહદારણ્યકમાં (૧.૧.૧) મેધ્ય અશ્વનાં શિર આદિ અનેક અગો રૂપે ઉષા આદિ પ્રાકૃતિક વસ્તુઓને કલ્પી છે. અને વળી તે જ ઉપનિષદમાં જુદે જુદે સ્થળે એ જ વસ્તુ જુદા જુદા રૂપકોમાં થોડા ઘણા ફેરફાર સાથે આવે છે. ઐતરેયમાં (૧.૧.૪) મુખથી વાણીની, વાણીથી અગ્નિ અને નાસિકાની, નાસિકાથી પ્રાણની, પ્રાણથી વાયુ અને તેમની ઈત્યાદિરૂપે ઉત્પત્તિ વર્ણવેલી છે. આગળ જતાં ભાગવતમાં (૨.૧.૨૬-૩૯) તો એટલો બધો વિકાસ થયો છે કે પ્રકૃતિગત નાની-મોટી સંખ્યાબદ્ધ વસ્તુઓ પ્રભુશરીરનાં અગ પ્રત્યગરૂપે વર્ણવાયેલી છે. આ પ્રથાનો ઉપયોગ કરી કવિ અહીં આધિભૌતિક કે આધિદૈવિક વસ્તુઓને પરમાત્માના અન્ગ પ્રત્યક્ઝરૂપે વર્ણવે છે. અને તે રીતે દૃશ્યમાન સમગ્ર જગતને પરમાત્માનું શરીર કહી તેની સર્વવ્યાપકતાનો મહિમા ગાય છે. १. बृहदा० २-५-१-१४ । ३-१ | ३-२-१३ ।
५८
- वेदोपनिषद्-08 अत्र सूरिभिश्चन्द्रादयः परमात्मनस्तत्तदङ्गत्वेन निरूपिता तद्वेदोपनिषत्कल्पनानुकरणम्, किन्तु सुरसपानीये सर्वत्वोक्तिः स्वकीयमनीषोन्मेषविजृम्भितेति सम्भाव्यते । पुनरपि विरोधालङ्कारेणैव परमात्मानं संस्तुवन्नाह
विष्णु/जमम्भोजगर्भः शम्भुश्चायं कारणं लोकसृष्टौ। नैनं देवा विद्रते नो मनुष्या देवाश्चैनं विदुरितरेतराश्च
॥२२॥ परमात्मैव विष्णुस्तथाप्यसावेव लोकसर्गे ब्रह्मालक्षणं बीजम् । स एव शङ्करस्तथापि संसारसृष्टिनिबन्धनम् । न तं विदन्ति देवाः, नापि मनुजाः, अन्यान्यसुरा जानन्त्यपि तम् ।
एकस्यैव परमात्मनो ब्रह्माविष्णुमहेश्वररूपास्त्रिमूर्तयः प्रसिद्धाः । किन्त्वेतत्रिमूर्तिसत्कपौराणिककल्पना सत्त्वरजस्तमोलक्षणगुणत्रितय
विगे यन्द्र, सूर्य, प्रास, मग्नि, शा, माश, पृथ्वी मने પાણીને પરમાત્માના તે તે અવયવરૂપે વર્ણવ્યા છે જે બરાબર વેદ અને ઉપનિષદોની કલાનાનું અનુકરણ છે. કવિ સુરસ પાણીને સર્વ કાંઈ કહે છે તે રૂપક કવિનું પોતાનું જ અનુકરણ છે. કવિ સુરસ પાણીને સર્વ કાંઈ કહે છે તે રૂપક કવિનું પોતાનું જ હોય એમ લાગે છે. ફરીથી વિશેષાલંકારથી જ પરમાત્માની સ્તુતિ કરતાં કહે છે -
અર્થ :- આ પરમાત્મા વિષ્ણુ છે અને છતાં લોકના સર્જનમાં બ્રહ્મારૂપ બીજ છે. એ શકર છે અને છતાં લોકસૃષ્ટિનું કારણ છે. એને નથી જાણતા દેવો કે નથી જાણતા મનુષ્યો. અને એને અચાન્ય દેવો જાણે પણ છે.
ભાવાર્થ :- એક જ પરમાત્માની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ મૂર્તિ પ્રસિદ્ધ છે, પણ તે ત્રિમૂર્તિની પૌરાણિક કલાના અનુક્રમે १. क.ख.ग - ०ष्णुर्यानिवीज०। २. क.ग - विदते ।