________________
५६
88-वेदवादद्वात्रिंशिका सर्वरूपाः - इत्यत्र (२-१-९) समुद्रादिनियतकार्यकारणत्वेन वा निरूपणम्, तथैवात्राप्युत्तरार्धे स्वर्गाकाशोर्वीसागरसप्तकस्थितिः परमात्ममूलकेति प्रतिपादितम् । शब्ददृष्ट्या यदृग्वेदमन्त्रस्याभिहितस्य प्रतिबिम्बमेव ।
पुराणेषु लोके च सागराणां सप्तत्वं प्रसिद्धम् । अत एव सप्तद्वीपसमुद्रा वसुमतीत्युच्यते । पूर्वार्धे त्वत्र सर्वमपि परमात्ममयमिति कारणाभेदवर्णनम्, उत्तरार्धे त्वखिलमपि विश्वं परमात्मानुभावेनैव प्राप्तस्थितिरित्युदितं परमात्ममाहात्म्यम् । यल्लोके गतानां पुनरावृत्तिर्न भवति, स लोको देवयानः, तद्भिन्नः पितृयानः, ततः पुनरावृत्तिभावात् । अथ प्रत्यङ्गं परमात्मानमाह - मनः सोमः सविता चक्षुरस्य
घ्राणं प्राणो मुखमस्याज्यपिबः। વગેરેના નિયમિત કાર્યના કારણ તરીકે પરમાત્માનું વર્ણન છે તેમ અહીં ઉત્તરાર્ધમાં કવિએ સ્વર્ગ, આકાશ, પૃથ્વી અને સાત સમુદ્રની સ્થિતિ પરમાત્માને લીધે છે એવું વર્ણન કર્યું છે. જે શાબ્દિક દૃષ્ટિએ ઋગ્વદના ઉપર નિર્દેશેલ મંત્રનું પ્રતિબિમ્બ માત્ર છે.
પુરાણો અને લોકોમાં સમુદ્રની સાત સંખ્યા પ્રસિદ્ધ છે. તેથી સપ્તદ્વીપસમુદ્રા વસુમતી કહેવાય છે.
અહીં પૂર્વાર્ધમાં તો સર્વ કાંઈ પરમાત્મરૂપ છે એવું કારણભેદ વર્ણન છે. જ્યારે ઉત્તરાર્ધમાં આખું જગત પરમાત્માને લીધે જ ટકેલું છે એવું માહાભ્ય વર્ણન છે. જે લોકમાં ગયા પછી પુનરાવૃત્તિ નથી થતી તે દેવયાન કહેવાય છે. પિતૃયાનલોક એથી જુદો છે, કેમકે ત્યાંથી પુનરાવૃત્તિ થાય છે. હવે પ્રત્યેક અંગોના વર્ણન પૂર્વક પરમાત્માનું वान 52 छ -
અર્થ :- ચન્દ્ર તે આમનું - પરમાત્માનું મુખ છે, સૂર્ય નેત્ર १. क.ग. - ०पिवम् । ख. - पिवम् ।
-वेदोपनिषद्-98 दिशः श्रोत्रं नाभिरन्ध्रमन्दयानं
__ पादाविला सुरसाः सर्वमापः।।२१।।
चन्द्रः परमात्मनो मुखम्, सूर्यस्तन्नेत्रम्, वायुर्नासिका, अग्निस्तन्मुखम्, दिशः श्रोत्रम्, आकाशं नाभिः, पृथिवी पादौ, सरसं जलं च सर्वम् ।
ऋग्वेदादिप्राच्यग्रन्थेषु ऋषिभिर्विवक्षितपुरुषाणां तत्तच्छरीरावयवेभ्य आधिभौतिका आधिदैविकाश्च विभूतय उद्भवन्ति - इति प्रतिपाद्य लोकपुरुषमाहात्म्यं प्रथितम् ।
यथा मनसश्चन्द्रोत्पत्तिः, चक्षुषा सूर्यप्रभवः, मुखेनेन्द्रस्याग्नेश्च जन्म, प्राणाद्वायोर्जननम्, नाभेरन्तरिक्षप्रसूतिः, मस्तकात्स्वर्णोद्भवः, पादात्पृथिवीजनिश्चेत्यादि (ऋ० १०-९०-१३-१४)। शुक्लयजुर्वेदे तु છે, પ્રાણવાયુ ઘાણ-નાસિકા છે, ધૃતપાયી - અગ્નિ આનું મુખ છે, દિશાઓં શ્રોત્ર છે, આકાશ નાભિ છે, પૃથ્વી પણ છે અને સુરસ જલ તે સર્વ કાંઈ છે.
ભાવાર્થ :- ઋગ્વદ જેવા પ્રાચીન ગ્રન્થોમાં લોકપુરુષનું વર્ણન કરતાં ઋષિએ વિવક્ષિત પુરુષના તે તે અવયવમાંથી આધિભૌતિક અને આધિદૈવિક વિભૂતિઓની ઉત્પત્તિ વર્ણવી લોકપુરુષનું મહત્ત્વ ગાયું છે. જેમ કે મનથી ચન્દ્ર ઉત્પન્ન થયો, ચક્ષુથી સૂર્ય, મુખથી
અને અગ્નિ, પ્રાણથી વાયુ, નાભિથી અન્તરિક્ષ, મસ્તકથી स्वर्ग मने पगथी पृथ्वी व ईत्याहि (280 १०.८०.१३.१४). શુક્લયજુર્વેદમાં એ જ વર્ણનનો થોડો વિકાસ થયો છે. આગળ १. क.ग. - रम्भोद० । ख, - रध्राभाद०। २. ख - माप। ३. चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत । श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत । नाभ्या आसीदन्तरिक्षं शीणों द्योः समवर्तत। पद्भ्यां भूमिर्दिशा श्रोत्रात्तथा लोकां अकल्पयन् ।।३१.१२.१३.शु० य०।
31