________________
88-वेदवादद्वात्रिंशिकासम्बन्धः । जीवात्मपरमात्मनोर्मिथ ओतप्रोतभावमुपदयं तदभेदोऽप्यत्र निदर्शितः, सोऽप्यभेदो विशिष्टाद्वैतकोटिसत्क इति तद्रूपकेण प्रतिभासते ।
यज्ञे होमगोचरीक्रियमाणा पशवस्तदुद्दिष्टदेवतानां होमयोग्यम् - हव्यं द्रव्यमित्युच्यते । सा सा चोद्दिष्टा देवता होमोपयुक्तानां पशूनामाराध्या । जीवात्मपरमात्मनोराध्यात्मिकं सम्बन्धं स्पष्टीकृत्य जीवात्मानः परमात्मनो होम्याः, अतः परमात्मभावलिप्सुभिर्निजभावार्पणं विधेयमित्याशयः। समर्पणायैवोत्साहयन परमात्ममाहात्म्यं व्याख्याति - तस्यैवैता रश्मयः कामधेनोर्याः
पाप्मानमदुहानाः क्षरन्ति। येनाध्याताः पञ्च जनाः स्वपन्ति
प्रोदबुद्धास्ते स्वं परिवर्तमानाः।।१५।। येनाध्याताः - यत्सङ्कल्पगोचरीभूताः पञ्च जनाः निषादयुએક-બીજાથી ઓતપ્રોત કહી તે બે વચ્ચે અભેદ સમ્બન્ધ દર્શાવે છે અને છતાં તે અભેદ વિશિષ્ટાદ્વૈત કોટિનો હોય તેમ તેના રૂપક ઉપરથી લાગે છે. - યજ્ઞમાં પશુઓ હોમાતાં તેથી તે ઉદ્દિષ્ટ દેવતાના હોમ્ય- હળદ્રવ્ય કહેવાય છે અને તે તે ઉદ્દિષ્ટ દેવતા હોમ્ય પશુઓનો આરાધ્ય મનાય છે. આ વસ્તુના રૂપકમાં કવિએ જીવાત્મા અને પરમાત્માં વચ્ચેનો આધ્યાત્મિક સમ્બન્ધ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે જીવાત્માઓ એ પરમાત્માના હોમ્ય છે, એટલે કે પરમાત્મભાવને વરવાનું ધ્યેય રાખનાર જીવાત્માઓએ પોતાની જાતનું-જીવભાવનું બલિદાન કરવું જ જોઈએ. સમર્પણ માટે ઉત્સાહિત કરવા પરમાત્માનો મહિમા કહે છે -
અર્થ :- જેનાથી આયાત-જેના સંકલ્પનો વિષય બનેલ પંચજનો- નિષાદ અને ચાર વર્ણો મળી પાંચ જન યા પાઁચ १. ख- पाभानमेदु०। २. ख-न्ति स्वं परि०। ग-न्ति मृत्योरास्ये सम्परि०।
४०
-वेदोपनिषद्-08 ताश्चतुर्वर्णाः पञ्चेन्द्रियाणि वा स्वपन्ति, यत उबुद्धास्ते पञ्च जनाः स्वं प्रति निवर्तन्ते । तस्य एव परमात्मनः कामधेनुसङ्काशस्य रश्मय एताः, याः पापमदुहानाः क्षरन्ति ।
प्रस्तूयतेऽत्र कश्चिद्विचारः। विरोधालङ्कारेणात्र परमात्मविभूतेश्चमत्कारि वर्णनमकारि काव्यकृता । यदैव परमात्मसाम्मुख्यरूपमाध्यानं स्पृशति, तदैव स्वप्नवशीभवन्ति मनुजाः पञ्चेन्द्रियाणि वा । एते परमात्मस्पर्शात्मकनिद्रामन्त्रप्रभावेणोत्सृज्य जागृतिं भवन्ति निद्राधीनाः, यदा चैते जागरभावमुपयान्ति, तदा स्वकार्यदेशं प्रति निवर्तन्ते।
अत्राऽपि व्यक्तं एव विरोधः, यादृशं तादृशं प्रत्यपि परमात्मस्पर्शस्य जागृतिप्रयोजकत्वेन तस्य प्रवृत्तिनिवर्तकत्वस्य निद्रानिबन्धनत्वस्य चासम्भाव्यमानत्वात् । तत्सम्भवे वा नासौ परमात्मस्पर्शः, ઈન્દ્રિયો સૂવે છે અને જેના વડે ઉબોધ પામેલા તે પંચજનો પોતા પ્રત્યે પાછા વર્તતા હોય છે. તે જ પરમાત્મરૂપ કામધેનુના આ રશ્મિઓ છે કે જે આપમેળે પાપને નહીં દૂઝતાં ઝરે છે.
ભાવાર્થ :- અહીં કવિએ બે વિરોધાભાસ દ્વારા ચમત્કારિક રીતે પરમાત્માની વિભૂતિનું વર્ણન કર્યું છે. તે કહે છે કે પરમાત્માની અભિમુખતારૂપ આધ્યાનનો સ્પર્શ થતાં જ મનુષ્યમાત્ર અથવા ઈન્દ્રિયો સ્વપ્નવશ બને છે, એટલે કે તેઓ પરમાત્મપર્શરૂપ નિદ્રામત્રના પ્રભાવથી ભાન ગુમાવી નિદ્રાવશ બને છે અને જ્યારે તેઓ જાગે છે. ત્યારે પોતાના કાર્યપ્રદેશ પ્રત્યે પાછા ફરે છે.
આ દેખીતો વિરોધ છે, કેમકે પરમાત્માનો સ્પર્શ એ તો ગમે તેમાં જાગૃતિ આણે. તેને બદલે તે માણસને પ્રવૃત્તિક્ષેત્રથી દૂર કરી નિદ્રાવલ અને ભાનભૂલ્યો કેમ બનાવે ? જો તે એમ કરે તો પછી પરમાત્મસ્પર્શને બદલે તેને ચોરોએ પ્રયોજેલ નિદ્રામત્રનો સંપર્શ જ