________________
३६
88-वेदवादद्वात्रिंशिका हेतुः सम्भाव्यते यद्वर्षायां सामान्यतो यज्ञकरणं प्रायो नाभवत् । परमात्म-स्वरूपमेव स्फुटयन्नाहस एवायं निभृता येन सत्त्वाः
शश्वदुःखा दुःखमेवापियन्ति। स एवायमृषयो यं विदित्वा
व्यतीत्य नाकममृतं स्वादयन्ति ।।१२।। स एवायं परमात्मा, येन निभृता व्याप्ताश्च प्राणिनः सन्ततं दुःखिता दुःखमेव प्राप्नुवन्ति। स एवायं परमात्मा यं विदित्वा ऋषयोऽतिक्रम्य स्वर्गममृतमास्वादयन्ति।
अयं भावः, सर्वेऽपि प्राणिनः परमात्मभावेन व्याप्ताः, तथापि ते निरन्तरं दुःखिताः सन्तो दुःखमेव वेदयन्तीति मिथो विरुद्धं वचः, परमात्मरूपाणां दुःखस्पर्शासम्भवात् । अत्र विरोधपरिहारोऽपि प्रसिद्धः ।
तत्त्वदृष्ट्याशेषाणामपि जीवात्मनां परमात्मस्वरूपत्वेऽपि स्वस्वવિરોધી એટલા માટે મનાયું હોવું જોઈએ કે સામાન્ય રીતે ચોમાસામાં યપ્રથા નહીં હોય. આગળ પણ પરમાત્માના સ્વરૂપને જ સ્પષ્ટ 5रा 58 -
અર્થ :- આ તે જ પરમાત્મા છે જેના વડે ભરેલાં અને વ્યાપેલાં પ્રાણિઓ સતત દુઃખવાળાં થઈ દુઃખ જ પામ્યા કરે છે. આ તે જ પરમાત્મા છે જેને જાણીને ઋષિઓ સ્વર્ગનું અતિક્રમણ કરી અમૃતને આસ્વાદે છે.
ભાવાર્થ :- બધાં જ પ્રાણિઓ પરમાત્મભાવથી ભરેલાં છે અને ઉભરાય છે. તેમ છતાં તે નિરન્તર દુઃખી રહી દુઃખ પામ્યા જ કરે છે. આ કથન વિરુદ્ધ છે, કેમ કે પ્રાણિઓ પરમાત્મરૂપ હોય તો દુ:ખ સ્પર્શી જ કેમ શકે ? આ વિરોધનો પરિહાર જાણીતો છે. તાત્ત્વિકદૃષ્ટિએ બધા જ જીવાત્મા પરમાત્મરૂપ છે, પણ પોતાના ખરા સ્વરૂપનું ભાન
-वेदोपनिषद्-08 रूपावगमाभावात् तेषां दुःखभाजनत्वात् । एतदेवोत्तरार्धे व्यतिरेकेण ध्वनितम् - येषामृषिणामात्मज्ञानाविर्भावस्त एवामृता भवन्तीति ।
अत्रापि स्वर्गातिक्रमेणास्वादयन्त्यमृतमिति विरोधः, स्वर्ग एवामृतसद्भावस्याभिमतत्वात् । इत्थं च तमतिक्रम्यामृतस्वादनं कथं सङ्गतिमङ्गति ? तदत्रायं परिहारः - स्वर्गीयामृतमपि वस्तुतो नोऽमृतम्, नैसर्गिकात्मस्वरूपस्यैव पारमार्थिकपीयूषभावात्, तच्च स्वर्गोल्लङ्घयितुरेव सुलभमित्यदोषः ।
प्रस्तुतपद्यस्याशयः श्वेताश्वतरीयमन्त्रे - ततो यदुत्तरतरं तदरूपमनामयम् । य एतद्विदुरमृतास्ते भवन्त्यथेतरे दुःखमेवापियन्ति - इत्यत्र (३-१०) स्पष्टः । पुनरपि विरोधालङ्कारालङ्कृतं परमात्मलक्षणं लक्षयति - विद्याविद्ये यत्र नो सम्भवेते
यन्नासन्नं नो दवीयो न गम्यम्। ન હોવાથી તે દુ:ખ પામે છે. આ જ વસ્તુ કવિએ ઉત્તરાર્ધમાં વ્યતિરેક દ્વારા કહી છે કે જે ઋષિઓને આત્મજ્ઞાન છે તેઓ અમૃત જ બને છે. સ્વર્ગનું અતિક્રમણ કરી અમૃતનું આસ્વાદન કરે છે એ વર્ણનમાં દેખીતો વિરોઘ છે. કેમ કે સ્વર્ગમાં જ અમૃતના અસ્તિત્વની માન્યતા છે, તો તેને સ્વર્ગ લાંઘનાર કેમ ચાખે ? સમાધાન એ છે કે માન્યતાનું સ્વર્ગીય અમૃત એ વાસ્તવિક અમૃત નથી, વાસ્તવિક અમૃત જે આત્માનું સ્વાભાવિક સ્વરૂપ છે તે તો સ્વર્ગ લાંઘી જનારને જ પ્રાપ્ત થાય છે.
मा पधमा रहेलो भाव श्वेताश्वतरना 'ततो यदुत्तरतरं तदरूपमनामयम् । य एतद्विदुरमृतास्ते भवन्त्यथेतरे दुःखमेवापियन्ति' भन्म स्पष्ट છે. ફરીથી વિરોધાલંકારથી અલંકૃત એવું પરમાત્મસ્વરૂપ કહે છે - १. क.ग - ०द्यावेद्य । २. क.ग - तो द०।