________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स
શ્રી ભુવનભાનુસૂરિ જમશતાબ્દીમાં નવલું નજરાણુ - ૧૦
नवनिर्मित - 'वेदोपनिषद्' - संस्कृतवृत्तिविभूषिता प.पू.श्रुतकेवलिश्रीसिद्धसेनदिवाकरसूरिविरचिता
वेदवादद्वात्रिंशिका
® मूलसंशोधनम् - संस्कृतवृत्तिनवसर्जनम् - सम्पादनम् 9 प.पू.बैराग्यदेशनादक्ष-आचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरीश्वरशिष्य
प.पू.आचार्यदेवश्रीमद्विजयकल्याणबोधिसूरीश्वराः
• મૂળકૃતિ : વેદવાદદ્વાત્રિશિકા (સંસ્કૃત ૩૨ શ્લોક) • મૂળતિકાર : શ્રુતકેવલી પરમકવિ શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ • સંસ્કૃતવૃત્તિ નવસર્જન + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ
શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય
કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ • નૂતનવૃત્તિ આલંબન : પંડિતશ્રી સુખલાલજીકૃત વેદવાદદ્વાત્રિશિકા
ભાવાર્થ વિવેચન • વિષય : વેદો-ઉપનિષદોમાં નિરૂપિત તત્ત્વ. • વિશેષતા : માત્ર ૩૨ શ્લોકોમાં વિરાટ વૈદિક સાહિત્યનો અર્ક. દ્રવ્યાસ્તિક
નયના પરિશીલન માટે એક પઠનીય આલંબન. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાની અપ્રતિમ પ્રતિભાનો આ ગ્રંથમાં ડગલે
ને પગલે સાક્ષાત્કાર થાય છે. • પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ • પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા • આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં. ૨૦૬ ૬, વી.સં. ૨૫૩૬ , ઈ.સ.૨૦૧૦ © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ - પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી
કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. • પ્રાપ્તિ સ્થાન : શ્રી જિનશાસને આરાધના ટ્રસ્ટ
શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા, દુ.નં. ૫-૬, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-૨, ફોન : ૨૨૮૧૮૩૯૦, ૨૨૨૪૪૭૩. શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી, બી, અશોકા કોપ્લેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫. (ઉ.ગુ.), મો. : ૯૯૦૯૪૬૮૫૭૨ શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા, સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મો. : ૯૪૨૬૫ ૮૫૯૦૪. મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫
® आलम्बनम् छ पण्डितश्रीसुखलालसङ्घवीकृतं वेदवादद्वात्रिंशिकाभावार्थविवेचनम्
© प्रकाशक श्री जिनशासन आराधना ट्रस्ट