________________
કઈ ભાવ ન હોવાનું જણાવ્યું છે, છતાં પણ તે વ્યવહારનયથી, અપુનબંધકાદિ જીવો માટે બરાબર-ગ્ય હોવાનું
।
૬૫. ઉપદેશપદ ભા-૧ પૃ. ૧૭૪૨ ગાથા ૨૪૧-૨૪૨ किरियामेत्तं तु इह जायति लद्धादवेदखयाएऽवि । । गुरु-लाघवादि सन्नाण वज्जियं पायमियरेसि ॥२४१।। एतो उ निरणुबंध मिम्मियघड सरिसओ फलं णेयं । कुलडादि य दाणाइसु जहा तहा हंत एवं पि ॥२४२।।
આમાં લબ્ધિ આદિની અપેક્ષાએ (આશંસાથી) થતી ધર્મક્રિયા નિરyબંધ કહી છે, (પાપાનુબંધી કે પુણ્યાનુબંધી કહી નથી.) ૬૬. ઉપદેશપદ ભા-૧ પૃ. ૧૧૭/૧ ફોક ૨૪-૨૫
(વાસ્વામીની દેશના પણુ) कुसदलसलिललवाउवि चंचलं जीवियं मूणह मण्या ।। सध्धम्मः करण जलणेण भवतरु जल मिलाइ इमो ।।२४।। सव्वायरेण तह उज्जमेह एवं इहावि सुहलाभो ।। सव्वसुह रयणखाणी परमत्थ निव्बुहपयं च भवे ।।२५।। जो पुण खमापहाणो परूविओ पुरिसपुंडरिएहिं । । सो धम्मो मोक्खोच्चिय जमक्खओ तप्फलं मोक्खो ।
પુરુષમાં પુંડરીક તુલ્ય તીર્થંકર ભગવતેએ ક્ષમાપ્રધાન જે ધમ પ્રરુપ્યો છે તે તે મિક્ષ જ છે, કારણ કે તેનું અક્ષતફળ મેક્ષ છે. (આ વિધાનથી ફલિત થાય છે કે વાસ્વામી મહારાજે શ્રી કેવલિભાષિત ધર્માનુષ્ઠાનને કિપાકફળતુલ્ય કહ્યું જ નથી. હિંસાદિથી ભરચક ધર્મોને જ કિપાકફળ તુલ્ય કહ્યાા છે.) ૬૭. ઉપદેશપદ (હરિભદ્ર સૂ.મ.) લેક ૯૪થી મતાંતરે
સતતાભ્યાસ, વિષયાભ્યાસ, ભાવાભ્યાસ એમ ત્રણ અનુઠાનનું વર્ણન કર્યું છે. તેમાં પહેલા બેમાં ભવવૈરાગ્ય આદિ
એનાથી સ્પષ્ટ થાય છે કે અપુનબંધકાદિ દશામાં જીવમાં ભવવૈરાગ્યાદિ હજુ પ્રગટયા ન હોય તે પણ એ વિષયાભ્યાસરૂપ એટલે કે મુક્તિમાર્ગના સ્વામી અરિહરતાદિ પ્રશસ્ત વિષના પૂજા વગેરે અભ્યાસરૂપ અનુષ્ઠાને તેને મેક્ષમાગે પ્રગતિ કરાવનારા, એક પછી એક સોપાન આગળ વધારનારા હોવાથી યોગ્ય છે, અગ્ય નથી.
આપણે ચિક્કસ જાણતા નથી કે આપણી પાસે આવેલા જ અભવ્ય જ છે, અથવા તે અચરમાવર્તાવતી જ છે. અથવા તે અપુનબંધક દશાથી ઘણુ વેગળા જ છે, માટે આપણે તો એ જી કઈ રીતે વિષયાભ્યાસાદિરૂપ અનુષ્ઠાનમાં વધુ ને વધુ જોડાય તે જ વિચારવું જોઈએ, એ ત્યારે શક્ય બને કે જ્યારે ધર્માનુષ્ઠાનની આપણે ખૂબ ખૂબ પ્રશંસા કરીએ, મહિમા ગાઈ એ. ભૂતકાલિન પૂર્વાચાર્ય ભગવંતના દરેક ઉપદેશ ગ્રંથમાં એ પ્રશંસા દેખાય છે, પણ કયાંય ધર્માનુષ્ઠાનની નિંદા-ટીકા-ટીપ્પણુ વગેરે આવતી નથી.
સારાંશ: સાંસારિક પ્રયજનથી થતાં કઈ પણ ધર્માનછઠાનને “મહાભૂંડું”.... “રીબાવી રીબાવીને મારે....” વગેરે કહેવાને બદલે તે જીવની સાંસારિક આશંસા કેમ દૂર થાય અને તે કેમ વધુ ને વધુ ધર્માનુષ્ઠાનમાં જોડાય, તેવો ઉપદેશ આપવો જોઈએ. ૬૮. પાંડવ ચરિત્ર પૃ. ર૯૬-૨ ગ્લૅક ૨૭૮ स्वभावतो ममादेशादुपदेशादपि प्रभोः । बभुव धर्मकर्मक-सज्जो द्वारवती जनः ॥२७८।।
(૨૯)
(૩૦)