________________
અને અનુબંધશુદ્ધ, એમ ત્રણ પ્રકારે શુદ્ધ એવા અનુષ્ઠાનને મોક્ષનુ... અંગ કહ્યું છે. ( તા જિનેશ્વર ભગવાન કહે એમાં નવાઈ શી ?) આમાં લખ્યું છે કે વિષય અનુષ્ઠાન દા. ત. તી કર દીક્ષા આદિને ઉદ્દેશીને કરાતા તપ, ( પછી ભલે તે લૌકિક આશ'સાથી કરાતો હોય, )
(૨) સ્વરૂપ શુદ્ । ઉપર મુજબ ( આશ’સાવાળા પણ ) કષાયનિરોધ, બ્રહ્મચર્ય, જિનપૂજન, અનશન આદિથી સ’પન્ન તપ;
(૩) અનુબંધ શુદ્ધ : પરિણામ ટકી રહે અને ઉત્તરાત્તર ઉત્કર્ષને પ્રાપ્ત થાય તેવા તપ. આ નિર્વાણનું અગ છે.
સૌભાગ્યાદિ પૂર્વ કહેલા તપા સકલદોષમુક્ત શ્રી જિનેશ્વર દેવા સંબધી શુદ્ધવિષયને અનુસરતાં હોવાથી એકાંતે ચુક્ત જ છે. ભલે તે પ્રાર્થનાગર્ભિત હાય. કારણ કે તે આરાગ્ય ધિલાભની પ્રાના જેવા જ છે.
૬૧. સૂયગડાંગસૂત્ર શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૨ ઉદ્દેશક-૩
ટીકા. ગાથા-૧૫ धर्मेणार्थी धर्मएव वार्थः, परमार्थेन अन्यस्य अनर्थरुपत्वात् ધર્મ એ જ અ છે, કેમકે પરમાર્થથી ખીજા બધા (અર્થ-કામ) અન’રૂપ છે. (જ્યાં અર્થસ્તુ મોક્ષ વૈ: એમ કહ્યું છે, ત્યાં જો અં કામ સાથે ધની પણ પુરુષાથ માંથી બાદબાકી કરવાની હાય, તા પછી અહી' જે ધર્મથી અન્ય પુરુષાર્થાને અન રૂપ કહ્યા છે. એમાં અર્થ-કામ સાથે મેાક્ષને પણ અનથ ગણી લેવા પડે! માટે અર્થ-કામ અને રૂપ અને ધર્મ-મોક્ષ અરૂપ એવું તાત્પ સમજવું જ જોઇએ.)
(૨૭)
૬૨. ચેઇઅવંદણુ મહાભાસ (આ. શાંતિસૂ. મ.) પુસ્તક
ગાથા ૮૬૨
सारीर माणसाणं दुक्खाण खओ त्ति होइ दुक्खखओ । नाणावरणाई कम्माण खओ उ कम्मखओ ||८६२ ।।
‘જયવીયરાય’ સૂત્રમાં ‘દુખખ્ખએ'ની માગણી છે, તેમાં શારીરિક અને માનસિક દુઃખાનો ક્ષય એવા અ કરેલા છે....એ ભગવાન પાસે માગી શકાય છે.
૬૩. પુઉમરસ' ભા—૨ પૃ. ૪૭૫ થી ૪૭૯ શ્લાક ૫૨-૫૩-૫૪
सत्तुग्ध ! इहपुरीए चउसु वि य दिसासु सत्तरिसियाणं । पडिमा उठवेहि लहुं होही सन्ती तओ तुज्झत ।। ५२ ।। अज्ज पभीईए इहं जिणपडिमा जस्स नत्थि नियय घरे । तं निच्छिएण मारी मारिहिई मयं व जह वग्घी ।। ५३ ।। अंगुट्ठ पमाणा विहु जिणपडिमा जस्स होहिइ घरम्मि । तस्स भवणा उमारी नासिहिइ लहुं न संदेहो || ५४ ||
અહી* મથુરામાં ફાટી નીકળેલા રોગચાળાની શાંતિ માટે સાત ચારણ ઋષિએ ઘેર ઘેર શ્રી જિનપ્રતિમા રાખવાના ઉપદેશ ત્યાંના રાજા (પ્રદ્યુમ્ન)ને કરે છે.
૬૪. ઉપદેશપદ પૃ. ૧૧૯/૭૬
जहा- हंहों धम्मो निच्चं रम्मो जम्मभूमीसुहाणं । सद्धा-सुद्धो सम्मं बुद्धो पंडिएणं जणेण ।।
વસ્વામીના દૃષ્ટાંતમાં શ્રી ગૌતમસ્વામીની દેશનામાં ધ એ હરહમેશ રમ્ય છે, એમ કહ્યું છે....
(૨૮)