________________
(દ્વૈપાયનના ઉપદ્રવથી બચવા લોકેએ વિશેષ ધર્મક કર્યા તે ભગવાન શ્રી નેમનાથને ઉપદેશથી કર્યા એમ કહ્યું છે...) (કૃષ્ણ જરાકુમારને છેલ્લે કહે છે કે, ) સ્વભાવથી, મારા આદેશથી તેમજ ભગવાનના ઉપદેશથી પણ દ્વારકાના લેકે ધર્મકાર્ય માં સજજ થયા ૬૯. હરસૌભાગ્ય મહાકાવ્ય (પણ.) સગ-૧ લેક ૩૫ गिराथ नेमेररविन्दनाभि रूपास्य पद्मप्रियमष्टमेन ।
आनाययत्तेन जिनं तमात्म-द्विषज्जयं मूर्तिमिवाथयन्तम् ।३५ ટીકામાં -
यदा जरासंघ प्रयुक्त विद्या बलेन जातं स्वबलं जरार्तम् । तदा मुदा नेमिगिरा मुरारि पातालतस्त्वां तपसा निनाय । तव प्रभोः स्नात्रजलेन सिक्तं रोगैविमुक्तं कटकं बभूव ।
જરાસંઘની જરાવિદ્યાના દુપ્રભાવથી કૃષ્ણના સૈન્યને બચાવવા માટે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિના અભિષેક જળને છંટકાવ કરવાની ભગવાન ખૂદ શ્રી નેમિનાથ ભગવાને કરેલી આ વાત સુપ્રસિદ્ધ છે.
આ બધા માત્ર દૃષ્ટાંતે જ નથી. પરંતુ વિષયસુખના - અર્થીઓએ પણ ધર્મમાં જ પ્રયત્ન કરવો જોઈએ ઇત્યાદિ શાસ્ત્રીય વિધાનાત્મક સિદ્ધાંત પણ છે જ, અને આ દૃષ્ટાંતે એ વિધાનનું ભારભાર સમર્થન કરે છે... ૭૦, વસુદેવહીઃડી ખંડ-૧ અંશ-૧ ધમ્મિલહીઃડી
- પૃ. નં. ૫૨-૫૩ धम्मिलस्स तवासेवणं तवफल पत्तीयः मम पूण माउपिउ-विभवविओग-विहुरियस्स दुक्खियस्स उवायं साहिउं पसीयह, जेण अहं विभवं पावेमि, अवितिण्हकामभोगो इहलो
इय सुहाई इच्छामि त्ति । ततो तेण लवियं अत्थि जिणसासणे बहवे उपाया दिदा, विज्जाफल-देवयप्पसाया ये । तत्थ देवयाओ उववासेहि भत्तीए य आराहियाओ, जहाचितिअं फलं देंति बिज्जाओ य पुरचरण-बलि विहाणेहि सिसंति उववासविहीओ य बहुविहप्पयारो, जा इहलोए परलोए य फलं देंति, तत्थ पुण अमोहं उववासं साहणो भणंति, जो छम्मासे आयबिलं करेइ तस्स इहलोइया इच्छियफलसंपत्ती ટ્ટો ઉત્ત...તેર મનિયં-મયä ! વિરું જfમ 7િ |
અહી સાધુ ભગવત, માતા-પિતા વૈભવના વિયેગથી પીડાતા ધમ્મિલને, આલેકના સુખ માટે સ્પષ્ટ ધર્મ કરવાને જ ઉપદેશ કરે છે. ૭૧. પવકથા સંગ્રહ (જ્ઞાનપંચમી કથા) કનકકુશલ ગણિ.
श्रेष्ठिना च गुरुः पृष्ट: कथ्यतां भगवन् ! मम । कथमस्या प्रयास्यन्ति रोगाः सर्वेऽपि देहतः ।।६।। TTTSErfજ નો દિન ! જ્ઞાનrSSIધનત: સુચમ્ | सर्व संपद्यते जन्तोरसुखस्य निवर्त्तनम् ॥६१।।
વરદત્ત અને ગુણમંજરીનો પૂર્વભવ સાંભળ્યા પછી જ્યારે એમના માતા-પિતા પૂછે છે કે ભગવન્! હવે આમના બધા રોગ (મૂંગાપણું') વગેરે કેમ દૂર થાય ? ત્યારે એના ઉપાય તરીકે ઉપદેશમાં આચાર્ય મહારાજ જ્ઞાનની આરાધના કરવાનું જ ફરમાવે છે. હર. ૪૫ આગમની પૂજા (ફળપૂજા) દુહો : જ્ઞાનાચારે વરતતાં જ્ઞાન લહે નરનાર, જિન આગમને પૂજતાં ફળથી ફળ નિરધાર.
(૩૨)
(૩૧)