________________
૧૦૧
(નિત્યક્રમો
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર મોક્ષે ગયેલો નહીં. ગમે તેટલું બાર લાખનું આત્મજ્ઞાન હોય પણ વ્યવહાર સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં ! કારણ કે વ્યવહાર છોડનાર છેને ? એ ના છોડે તો તમે શું કરો ? તમે ‘શુદ્ધાત્મા’ છો જ, પણ વ્યવહાર છોડે તો ને ? તમે વ્યવહારને ગૂંચવ ગૂંચવ કરો છો. ઝટપટ ઉકેલ લાવોને ! (૫૧૫)
- જય સચ્ચિદાનંદ
()
પ્રાતઃવિધિ શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર. વાત્સલ્યમૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમશક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. (૫)
નમસ્કારવિધિ - પ્રત્યક્ષ ‘દાદા ભગવાન'ની સાક્ષીએ, વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા,
તીર્થકર ભગવાન “શ્રી સીમંધર સ્વામી’ ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું
પતિ-પત્નીને એક્બીજાના દોષ દેખાય ત્યારે
દાદાશ્રીએ સૂચવેલી પ્રતિક્રમણ વિધિ
(૫)
પ્રત્યક્ષ ‘દાદા ભગવાન’ની સાક્ષીએ કે ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મ-દ્વવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન ! આપની સાક્ષીએ, આજ દિન સુધી જે જે + + દોષ થયા છે, તેની ક્ષમા માંગું છું. પશ્ચાતાપ કરું છું, આલોચનાપ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું ને ફરી આવાં દોષો ક્યારેય પણ નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમાં
કરો.
પ્રત્યક્ષ ‘દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાન મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ‘ૐ પરમેષ્ટિ ભગવંતો'ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
(૫) - પ્રત્યક્ષ ‘દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાન મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય
ક્ષેત્રોમાં વિચરતા ‘પંચ પરમેષ્ટિ ભગવંતો'ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર
હે દાદા ભગવાન ! મને એવો કોઈ પણ દોષ ન કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.
કે જેની પ્રત્યે દોષ થયો હોય તે સામી વ્યક્તિનું નામ લેવું. ** જે દોષ થયા હોય તે મનમાં જાહેર કરવા.
( તમે શુદ્ધાત્મા અને જે દોષ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવવું. ‘ચંદુલાલ” પાસે દોષોનું પ્રતિક્રમણ કરાવડાવું.)
પ્રત્યક્ષ ‘દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાન મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન ‘તીર્થ કર સાહેબો'ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું
(૫)
“વીતરાગ શાસન દેવ-દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર
" ‘નિષ્પક્ષપાતી શાસન દેવી-દેવીઓ’ને અત્યંત ભક્તિપૂર્વક
નમસ્કાર કરું છું " ચોવીસ તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. - ‘શ્રીકૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
દરેકે