________________
(૧૬) પરણ્યા એટલે ‘પ્રોમિસ ટુ પે’
૨૯૩
પ્રશ્નકર્તા : ખરી.
દાદાશ્રી : ધણી કોને કહેવાય ? સંસારને નભાવે તેને. પત્ની કોને કહેવાય ? સંસારને નભાવે તેને. સંસારને તોડી નાખે એને પત્ની કે ધણી કેમ કહેવાય ? એણે તો એના ગુણધર્મ જ ખોઈ નાખ્યા કહેવાય ? વાઈફ’ પર રીસ ચઢે તો આ માટલી ઓછી ફેંકી દેવાય ? કેટલાક કપરકાબી ફેંકી દે ને પછી નવાં લઈ આવે ! અલ્યા, નવાં લાવવાં હતાં તો ફોડ્યાં શું કામ ? ક્રોધમાં અંધ બની જાય તે હિતાહિતનું ભાન પણ ગુમાવી
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
ધણી તો એવો હોવો જોઈએ કે બઈ આખો દહાડો ધણીનું મોટું જોયા
પ્રશ્નકર્તા : પરણ્યા પહેલાં બહુ જુએ છે.
દાદાશ્રી : એ તો જાળ નાખે છે. માછલું એમ જાણે કે આ બહુ સારા દયાળુ માણસ છે તે મારું કામ થઈ ગયું. પણ એક વખત ખાઈ તો જો, કાંટો પેસી જશે. આ તો ફસામણવાળું છે બધું !
વહુને પાણાતા ઘા લાગે કૂણા,
વાણીતા ઘા તો કાળજે કોરાણા ! દાદાશ્રી : તારું ઘરમાં વર્તન કેવું થઈ જશે ? સંઘર્ષમાં રાખશો કે મિલનસાર ?
પ્રશ્નકર્તા : મિલનસાર. દાદાશ્રી : કશું શબ્દ સામો બોલું છું ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : કેટલા વર્ષ થયાં સામું બોલ્યા ?
પ્રશ્નકર્તા : આટલી જિંદગીમાં એકાદ-બે વખત સામું બોલાઈ ગયેલું.
દાદાશ્રી : અને તમે ? પ્રશ્નકર્તા : હું એકાદ-બે વખત સામું ન બોલેલો. દાદાશ્રી : શું માણસો ભેગા થયાં છે ?
પ્રશ્નકર્તા : પણ બધાની બુદ્ધિ થોડી સરખી હોય, દાદા ? વિચારો સરખા ના હોય. આપણે સારું કરીએ તોય કોઈ સમજે નહીં. એનું શું કરવાનું?