________________
પૈસાનો
વ્યવહાર
૧૩૪
પૈસાનો
વ્યવહાર
મેં ચોખ્ખા કરવા માટે પ્રયત્ન કર્યો હતો જ ને? પણ એ કહ્યા પ્રમાણે થયું નહીં અને થોડુંઘણું થયું મારા ભઈ, પણ એ મહીં તળિયું તો એનું એ જ રહ્યુંને !
જ્ઞાત સમજાવે સાતમાં તમારે શું જોઈએ ? જેની પાસે ના હોયને એનું જગત માથે લઈ લે ! કહેવા જવું પડે નહીં. એની મેળે માથે લઈ લે. દુનિયાનો સ્વભાવ બહુ જુદી જાતનો છે.
મારાથી ચલાતું નથી, કેટલા વર્ષથી ? પ્રશ્નકર્તા : આઠ વર્ષથી. દાદાશ્રી : છતાં તમારા કરતાં હું વધારે ફરતો હોઈશ ?
પ્રશ્નકર્તા : ઘણું.
દાદાશ્રી : શાના આધારે ? બધા સંજોગો મળી આવે. જેને પોતાપણું ગયું એ જે માગે એ, માગવાનો વિચારેય ના કરતા હોય, પણ એને આવી મળે. આ તો એને ભય લાગે છે કે હું શું કરીશ !? એ ભય કાઢવા માટે અમે (આ ગોઠવણી) કરવા જઈએ !આટલું છોડીને, આટલા આને ને આપણે ભાગે કંઈ નહીં ! અગર તો સંઘને કહીએ કે આ તમને બધાને આપી દીધું. હવે મારી પાસે કંઈ છે નહીં, હવે મારે માટે જરૂર હશે ત્યારે લઈશ, સંઘ પાસેથી. અગર તો એવું કંઈ જેટલા આવશે, એટલા ત્યાં સોંપી દઈશ.
પ્રશ્નકર્તા : પછી જવાબદારી દાદાની, મારે શું ? દાદાશ્રી : બધી જ જવાબદારી દાદાની ! લખી આપું હઉ !
સર્વસ્વ સમર્પણ સુચરણ મેં ! તમારી ભક્તિ સુંદર જ છે. ચોખ્ખી, પ્યોર ! પણ પેલી લગડી રાખી મુકવાની ટેવ છે. પેલી ગીની, ગીની રાખી મેલો છો. પેલા તો બધી ગીનીઓ આપી દે. તે તમે કાલે બધું સમજી ગયા.
અમે વાતચીત કરી એ પ્રમાણે તમે બધું ગોઠવી દેશો તો બધું નીકળી જશે. દાદાના આધારે કર્યું એટલે સર્વ આધાર તુટી ગયા. બધા આધાર તુટી ગયા ને તે જ આત્મા હતા અને તેને સંસારના ભય છૂટ્યા. નહીં તો એક ગીની રાખી મૂકે. કહેશે કામ લાગે ! અલ્યા, ભડકે છે શાને માટે આટલું બધું ? આટલા બધા માટે નથી ભડકતો ને થોડા હારુ ભડકે છે ?
સર્વસ્વ અર્પણતા જ જોઈએ, સર્વસ્વ !
પ્રશ્નકર્તા : આ સર્વસ્વ અર્પણતા જ છેને ! દાદા, શું બાકી રહ્યું ! દાદા સિવાય કશું ખપતું નથી મને કંઈ.
દાદાશ્રી : તમારું બાકી છે તે થઈ જશે હવે. બીજું બધુંય છે. પણ આ જે છેને, આ તમારું ને આ મારું એ ભેદ ઉડાડવા માટે ઘર મેં તમને નહીં કહ્યું હતું કે આટલા છે તે બેનને આપી દેવા. તમારે માથે કશું નહીં રહે એવું કરી નાખો. વેરો ભરવાનો ના રહે ! મારી માફક રહો. મારે પૈસા જોઈતા હોય તો હું કહું કે, “નીરુબેન આપો મને' ! અને તમારે જરૂરેય શાના માટે ? એ તો બધું લોકો આપનાર હોય જ જોડે.
એટલે આત્મામાં રહે પછી, આત્મા જો આત્મામાં આવી ગયોને તો છૂટો ! તમને સમજ પડીને ? નહીં તો કહેશે, મારે આ છેને, આ છેને, તે આધાર ! શું સમજ્યા તમે ? શું આધાર રાખે ? જે બે-પાંચ લાખ રૂપિયા હોય તેનો
પ્રશ્નકર્તા : માંદગી આવીને ખર્ચ થયો. હતું તો ખય્ય, નહીં તો કોણ
અમારું ઉદયાધીન હોય, અને તમે આ રીતે કરો તોય ઉદયાબીનની નજીકમાં આવો. આ દેશનાપૂર્વક કર્યું કહેવાય. અને તમને પેલું સહેજાસહેજ ! પણ ઘણો ફેર પડી જાય.
લાખ બે લાખ બચે તો. સંઘને કહીએ આ તમને સોંપ્યા પછી આ આડખીલીઓ ના કરવી પડેને. હવે લાવ ભઈ, આપણે બેન્કમાં મૂકીએ, ડબલ કરીએ, એ બધું વિચાર જ ના આવે !