________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૨૭
૪૨૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : તો બહાર શું જોઉં છું, તે વિચારો ઘુસી જાય છે ?
પ્રશ્નકર્તા : કોઈકવાર કંઈ ખરાબ વાતો સાંભળું તો એ મારા મગજ ઉપર રહે.
દાદાશ્રી : તો શું કરીશ હવે તું? આનો પ્રોટેક્શનનો શું રસ્તો લીધો
છે કે નામ છે.
પ્રશ્નકર્તા: નામ છે.
દાદાશ્રી : નામ નથી. નામ હોય તો બીજો ભગવાન થઈ શકે જ નહીંને, તો તો ભગવાનદાસ કહેવા પડે. ભગવાન એ વિશેષણ છે, કોઈ પણ માણસ એને માટે તૈયાર થાય તો તેને એ વિશેષણ આપી દેવાનું. કૃષ્ણ હોય તો કૃષ્ણને, મહાવીર હોય તો મહાવીરને, રામ હોય તો રામને, જે કોઈ પણ ફીટ થાય, અને તે પણ ફીટ થઉં તો તને પણ ભગવાન પદ મળે. એ વિશેષણ છે. જેનામાં આટલા વિશેષ ગુણો હોય, તેને આ વિશેષણ આપવું.
પુત્રોને આપવી મૈત્રી પ્રેમ તે માત; મસ્કા મારી પાડોશીઓ, મચાવશે તોફાત!
પ્રશ્નકર્તા : એવું થાય ત્યારે હું જરા ભગવાનનું નામ લઈને મગજમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરું છું.
દાદાશ્રી : આખો વખત એટલે આખી લાઈફ સુધી કરવો પડશે? પ્રશ્નકર્તા : હા, આખી લાઈફ સુધી કરવો પડશે.
દાદાશ્રી : તો એમાં શું સુખ છે એટલું બધું, આટલો બધો પ્રયત્ન કરવામાં સુખ શું આમાં ?
પ્રશ્નકર્તા : સુખ તો લાગે છે.
દાદાશ્રી : ત્યાં સુધી ખરાબ વિચારને તારે સમેટવા તો પડશે જ ને ! શું કરીશ તું ? અને વિચારો તો ધડધડી રાત્રે પણ આવે. તને રાત્રે ઊંઘવા પણ ના દે. એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : હા, એવું બને. દાદાશ્રી : હં. તો પછી શું કરીશ ? પ્રશ્નકર્તા : ત્યારે ભગવાનનું નામ લઈને એમ ઊંઘ આવે.... દાદાશ્રી : શું નામ લઉં ? પ્રશ્નકર્તા : ભગવાનને ભગવાનના નામથી જ બોલાવીશ. દાદાશ્રી : એનું નામ તો હશે ને કંઈ ?
પ્રશ્નકર્તા : એમને એટલા બધા નામો છે એટલે હું ભગવાનના નામથી જ બોલાવીશ.
દાદાશ્રી : પણ ભગવાન શબ્દ વિશેષણ છે કે નામ છે, એડજેક્ટિવ
તને વઢે તો આનંદ થાય કે કોઈ ના વઢે તો આનંદ થાય ?' પ્રશ્નકર્તા : ખૂબ વઢે તો આનંદ ન થાય.
દાદાશ્રી : તું આય બેટા, તો બહુ સારો છું. બહુ ડાહ્યો છું, તો આનંદ થાય ?
પ્રશ્નકર્તા : કોઈક વાર થાય. દાદાશ્રી : દર ફેરે ના થાય ?
પ્રશ્નકર્તા : જેન્યુન્શી (સાચી રીતે) કોઈ ના કહેતો હોય તો ના થાય. એટલે ખુશામતથી જે કહેતો હોય માણસ તો એનો આનંદ ન થાય, પણ સાચે સાચ કહે તો ગમે.
દાદાશ્રી : એટલે ખાલી છેતરાવા માટે કરતો હોય તો ના ગમે
તને ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : નહીં તો ય ગમે. હંમેશા આ મનુષ્યનો સ્વભાવ એવો છે ને, છોકરાંને માન આપી બોલાવે કે, ‘આવો ભઈ, તું તો બહુ ડાહ્યો