________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૧૯
૪૨૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
એમને ગુનો લાગતો હોય, એવું પણ બને. એમને ગુનેગાર તું લાગતી હોય, તો તું શું કરું ?
પ્રશ્નકર્તા : હા, એ પછી આપણને એ સમજાશે. પછી આપણે સાચું માની લેવાનું.
દાદાશ્રી : જય સચ્ચિદાનંદ. કંઈથી શીખી લાવી તું ? પ્રશ્નકર્તા : દાદાની ચોપડી વાંચું છું હું ઘેર. દાદાશ્રી : એમ ?!
પ્રશ્નકર્તા : એને સાચા માર્ગે લઈ જવા પ્રયત્ન કરું.
દાદાશ્રી : નહીં તો તે ઘડીએ ખસી જવું આપણે. જેમ આ ગાય માથું મારતી હોય ત્યારે આપણે ખસી જવું. સમજ પડી ને ? અને ગાયને પછી કાંકરો નહિ મારવાનો. આપણે જોઈ લેવાનું કે આ મારકણી છે અને આ નથી મારકણી. એટલું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું એટલે આપણે એની જોડે ચેતીને ચાલવું ? મારકણી ગાય, તે ચેતીને ના ચાલવું જોઈએ ? આવડશે તને ચેતીને ચાલવાનું ?
કોની જોડે નથી ફાવતું તને ? પ્રશ્નકર્તા : ફાવે જ છે બધાં સાથે. દાદાશ્રી : કોની જોડે ચીઢાવ છું તું ? પ્રશ્નકર્તા : કોઈની જોડે ચીઢાઈ નથી ? કોઈની જોડે નહિ !
ઘરમાં, સ્કૂલમાં જે રાખે સહુતે રાજી; આદર્શ વિધાર્થીએ, સહુની ‘હા’એ હાજી!
પ્રશ્નકર્તા ઃ આદર્શ વિદ્યાર્થીનાં જીવનમાં ક્યા ક્યા લક્ષણોની જરૂર
જુઠું બોલવાતા નુકસાન તું ગણ; દુઃખી કરે તે ન રહે વિશ્વાસ કણ!
દાદાશ્રી : વિદ્યાર્થીનિ, ઘરમાં જેટલાં માણસો હોય એ બધાને રાજી રાખવાની જરૂર અને પછી સ્કૂલમાં પણ જે માણસો જોડે એ હોય, આપણે જે બેનો-બેનો બધાની જોડે એ બધાને રાજી રાખવાની જરૂર. જ્યાં જઈએ ત્યાં આપણે બધાને રાજી રાખવા અને પોતાનાં ભણતરમાં જ ધ્યાન રાખવું.
આદર્શ શબ્દ કંઈથી લાવી તું ? મોટા હોય એની જોડે સારી રીતે બોલે, સારી રીતે વર્તન કરે, એની સામું ના બોલે, એ આદર્શ કહેવાય.
રાજી રાખતાં આવડે તને ? શી રીતે રાજી રાખું ? પ્રશ્નકર્તા : બધાની સાથે સારી રીતે વર્તવું.
દાદાશ્રી : હા, બસ, સારી રીતે ! ને કો'ક ખરાબ રીતે વર્તતું હોય તો ?
પ્રશ્નકર્તા : હજુ સુધી કોઈ ખરાબ રીતે નથી વર્લ્ડ. દાદાશ્રી : હા, પણ વર્તે તો શું કરું ?
દાદાશ્રી : તને મારી વાત ગમે છે ? કંટાળો આવે છે ? પ્રશ્નકર્તા : ગમે છે એટલે બેઠો છું. દાદાશ્રી : તું જૂઠું કોઈ દહાડો બોલે છે કે ? પ્રશ્નકર્તા : બોલું છું. દાદાશ્રી : જૂઠું બોલવાથી નુકશાન શું થતું હશે ? પ્રશ્નકર્તા : નુકસાન થાય. દાદાશ્રી : આપણા પરથી વિશ્વાસ જ ઊઠી જાય. પ્રશ્નકર્તા : સામાને ખબર પડતી નથી એમ સમજીને બોલવું.
દાદાશ્રી : હા, પણ વિશ્વાસ ઊઠી જાય એટલે માણસની કિંમત ખલાસ ! કોઈ આપણી પાસે જૂઠું બોલે તો આપણને દુઃખ થાય, તેવું આપણે કોઈની પાસે જૂઠું બોલીએ તો એને કેટલું દુઃખ થાય ?