________________
અનુક્રમણિકા)
(૧) સિંયન સંસ્કારતાં...
સંસ્કારી હોય તે જ સીંચે સંસ્કાર! માબાપનો પ્રેમ ન જવા દે બહાર! વાતાવરણની અસર બગાડે છોકરાં; માબાપે ઊખેડવા દિનરાત ફોતરા! ધર્મ શીખવાડે, ધર્મ સ્વરૂપ જે થાય; બાપનું જોઈને છોકરાંથી શિખાય! મા-બાપ, માસ્તરો પડયા કમાણીમાં; નથી પડી, માસૂમ શું કરશે જિંદગાનીમાં?! આજનાં છોકરા ભણે, પણ ન ગણે; એકાંગી ચિત્ર ભણતરમાં, નવી શું લણે! છોકરાંઓ ભારતમાં ભણવા મૂકાય? મા-બાપ, છોકરાંના વર્તનથી મુંઝાય મા-બાપ તપથી જીવે તો સંસ્કાર સીંચે: દારૂ-માંસ લેતા જોઈને બાળક ઢીંચે! મા વિહોણા પ્રત્યે બન આદર્શ પિતા;
જાગૃત રહેવું ને સિંચવી સંસ્કારિતા બાપની મૂંછ ખેંચે ત્યાં કર ડીસ્કરેજ; ભણવા માટે ઇનામ, કર એન્કરેજ પપ્પો કહે, જો બાબો ખીસામાં ઘાલે હાથ, મૂઆ, છોકરાને ચોર થવામાં દીધો સાથ?! ઘરમાં ફૂંફાડો મારવો એ છે અહિંસા! નહિ તો વંઠશે ઘરના, યે બાપ કૈસા? ઘરમાં આરતી-પ્રાર્થના સીંચે સંસ્કાર! વાતાવરણથી શુદ્ધિ અંદર બહાર!
૧
૩
૫
૩
'
૧૦
૧૫
૧૮
૨૦
૨૧
૨૩
૨૪
37
(૨) ફરજિયાતમાં ગાવાનું શું ?
વીત્યાં વરસો વેગન વેંઢારવામાં; કાંદા-બટાકાના ભાવે વેચાવામાં! ફરજો બધી છે ફરજિયાત! નહિ તો ખાશો સહુની લાત!
છોકરાં ભણાવ્યાં તે ડ્યુટી બાઉન્ડ!
આત્માનો નહિ, સુણ્યો ફરજોનો સાઉન્ડ! ૨૯
ફરજો ચૂકવી તે, ન બતાવાય ગણી; ખોળ મરજીયાત ને, લે આ ભવ લણી! ફરજિયાતમાં શીરપાવ શાનો? સમભાવે કર નિકાલ તો હું શાણો! સુખ આપ્યું તે ક્રિયા થઈ ફરજિયાત, આપવાનો ભાવ કર્યો, તે મરજિયાત! ચેતીને ચાલ પહેલેથી છોકરાં સંગ; મેલ ઘાલમેલ, નહિ તો ખેલાશે જંગ? ભણાવી ધંધે લગાડો એ ઘણું; ગાંઠ રાખી, રાખો વડીલપણું!
મતભેદ થતાં પૂર્વે થવું જુદા; ધાણીઓ ફૂટે ત્યાં ન રહે ખુદા! સામાને ન થાય બાધક તે વ્યવહાર; જોડે ન જાય ચિતામાં, એવો આ સંસાર!
ધણી-બાળકોની સેવા કરતી; અણજાણે થાય પ્રભુની ભક્તિ! કુદરત તો સહુને રાખે રાજાની જેમ! અક્કરમી ચિંતા કરે રહેવા હેમખેમ.
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
૩૪
૩૬
૩૮
૪૧
૪૨
ફરજો બજાવતા ગતિ બંધ! અંદરના ભાવ સાથે સંબંધ!
૪૩
(૩) તા ઝઘડાય બાળકોતી હાજરીમાં..
આજે નાનું કુટુંબ છતાં ય ચિંતા; મા-બાપનું જોઈ છોકરાં શીખતા! બાળકો મા-બાપના ઝઘડાની કરે નોંધ! ન્યાય શક્તિથી ગુનેગારની કરે શોધ! લડો, પણ એકાંતમાં, ના છૂટકે; દેખે, બાળ પડે આંટી તે જ ઝટકે! ‘પોતે’ જ છે સર્વ દુઃખોનું મૂળ; ઘેર કચ કચ કરી, ભોંકે શૂળ! મા-બાપનું લગ્નજીવન જોઈ! પૈણવાની વૃત્તિ યુવાવર્ગે ખોઈ! મુંઝવણો પરદેશમાં બાળકો માટે; બાળકો પણ મુંઝાય બે કલ્ચરોની વાટે
૫૩
(૪) અસર્ટિફાઈડ ફાધર્સ એન્ડ મધર્સ!
૪૬
૪૭
re
૫૧
પર
બાપ થઈને પડયા છોકરાંને માથે;
કર પૂરી ફરજ, રાખી ધર્મને સાથે! લાયકના છોકરાં પૂરાં સંસ્કારી; પૂજ્ય દ્રષ્ટિ રાખી મા-બાપ પર વારી! ધીબે છોકરાંને જેમ કપડાં! આ તે બાપ, ગયો કૂતરાં કરતાં! મા-બાપ તે કોને કહેવાય? પ્રેમે વંઠેલાં ૫ વશ થાય! કળિયુગમાં જન્મ્યા વાળવા વેર; લાવો નીવેડો, નવું અટકાવવા ઝેર! ક્વૉલીફાઈડ માબાપના કહ્યા પ્રમાણે ચાલે; દાદાઈ સ્કૂલમેં સર્ટિફિકેટ પા લે!
૬
.
૫૭
૬૨
૬૩
૬૫
રાજ ચલાવતાં ન આવડયુંભરતને; રામે આદર્શ રાજ્ય દીધું જગતને!
ન બોલાય, છોકરો નથી માનતો? નથી બાપ તરીકે છાજનો!
શીલવાન, શીલ સંસ્કારે; વાધ પણ ત્યાં સલામો ભરે! જ્ઞાની કંડારે મૂર્તિ! ફાધરોને આપે પૂર્તિ!
છાસીયામાંથી સો ટચ બનાવે દાદા! તપર્વ સોનાને, પણ અંતે ફાયદા!
(૫) સમજાવવાથી સુધરે સુપુત્રો...
છોડને તે વઢીને ઉછેરાય?
પ્રેમથી પાણો પણ પીઘળાય!
આત્મજ્ઞાન સાથે ખપે વ્યવહાર જ્ઞાન! શાંતિ માટે બન્યું તે વ્યવસ્થિત જાણ!
ખીલે ગુલશન, તું જો બને માળી!
ગાડી ઊંધે પાટે, લે પ્રેમથી વાળી!
સુધરેલો કોને કહેવાય? વઢે તો પણ પ્રેમ દેખાય ! છોકરાં સુધરે, કરો સારા ભાવ; વિફરે પ્રકૃતિ જો કરો દબાવ! દારૂડીયો દીકરો, છતાં ન કિંચિત્ દ્વેષ; પ્રેમથી વળે, ને હિસાબે શૂન્ય શેષ! દાદા ગ્રેટેસ્ટ ડૉકટર ઓફ માઈન્ડ! દરેક દર્દી પર સરખા કાઈન્ડ! સોળ વર્ષે છોકરાને રાખે, ફ્રેન્ડ તરીકે; ઉપરીપણું નહિ, તો બગડે ન જરાં કે!
દાદાએ આપી બધાં બાપાને ચાવી;
છોકરાંને ગણે દાદો, તો જઈશ ફાવી!
38
૩૦
૭૪
૩૬
૩૭
૭૯
૮૩
to
૯૨
૪
૯૪
F
ર
Ce
૧૦૧