________________
૧૯
૧૧૧
૧૧૨
૧૧૩
(૬) પ્રેમથી સુધારો ભૂલકાંતે પ્રેમથી છોડવાં ય ઉછરે કાઠાં; અકળાયે સહુને લાગે માઠાં! સત્તાથી ય ચઢે પ્રેમનો પાવર! હાર્ટ દેખે ત્યાં પ્રેમનો શાવર! પહાડ પરથી પથરો પડે, કોના પર ગુસ્સો કરે? દેવતાનો સંગ સીધો કે ચીપિયાથી? કેટલીક ગુંચો, ઉકેલો કીમિયાથી! દાદાના કહ્યા મુજબ કરે; બોલ એ કે જેનો અર્થ સરે! અશ્રુથી વ્યક્ત, નહીં ખરી લાગણી; ડ્રામેટીક રહ્ય, ખરી સાચવણી!. થાય છોકરા સાથે અચૂક પક્ષપાત; આ તો છે લેણદેણની વસુલાત! બાળકો દાદાના સત્સંગથી સુધરે; જાતે ઘેર આવીને સુધારે ખટપટે! ઘડીમાં ગુસ્સો, ઘડીમાં ઊછાળો; એ છે આસક્તિ, છોકરાંને મુજારો! ન ઘટે-વધે, પરમાત્મ-પ્રેમ દાદામાં; ન જોવા મળે આજ કોઈ પ્યાદામાં!
૧૧૫
૧૧૭
જો જાતે ચીકન તું શકે કાપી; તો જ ધર્ટે ખાવા માટે રજા આપી! ૧૩૦ બાળકોને મીઠાઈનાં માઠાં પરિણામ; | નાની વયે વિષયો મચાવે તોફાન! દુષણો દૂર કીધાં, નવી ફેશનનાં... નખ ને હોટલ બારના જનશનનાં! ૧૩૩ છોકરાં સુધરાય સમજાવીને; હૃદય સ્પર્શ તેજવાણી ખરીને! ૧૩૪ દાદા-પ્રેમથી હૃદય પલટો ચોરજો; વશ કર્યો મનના લાખો ચોરને! ૧૩૮ (૮) તવી જનરેશન, હેલ્દી માઈન્ડવાળી! ટી.વી.-સીનેમા જોવામાં શો સાર; ગંધાતો કાદવ, લ્હાયને ઠાર! ૧૪૨ નવું પેન્ટ પહેરી જો જો કરે તકતામાં; ન કો’ નવરું જોવાં, સહુ સહુની ચિંતામાં! ૧૪૪ દેવલોકથી ઉતર્યા વાળછાવાળાઓ! | પâધી બધું પોશ પામ્યા, ન દીઠાં ખાડાઓ! ૧૪૬ ભીડ જ ભાળી જન્મથી જ જુવાનોએ; નથી જોઈ છૂટ કદિ સંતાનોએ! ૧૪૮ વડીલોની કચકચ, ત્રણેય કાળમાં; ઊંધી વેપી, તો ય ો, શોભે તારા વાળમાં! ૧૪૯ હે બુઝર્ગો, તમે ફરો! ભૂલકાં વચ્ચેનું અંતર હરો! ૧૫૧ ૧૯૨૧-૨૨ની સાલનો સાંધો; આચાર-વિચાર, પહેરવાં-ખાવામાં! ૧૫ર તે જો દ્વેષ વધારે પૈડીયામાં યુવાનોને ન પડી કોઈની દુનિયામાં! ૧૫૪ આવી આ જનરેશન હેલ્થી માઈન્ડવાળી; ન મારી-તારી તિરસ્કાર કે તરછોડવાળી! ૧૫૬
પહેલાં વિષયોમાં હોય ચોખાં લોક; દસ વર્ષનાં ય દીગંબર, વિના રોક! ૧૫૭ ડબલ બેડ ન દીઠાં બાપ-દાદાએ; કોણ જાણે ભારતમાં પા ક્યા કાયદાએ! ૧૫૮ નથી મમતા કે બરકત યુવાનોમાં; સરળતા ને ચોખ્ખાઈ જીવનોમાં! ૧૬૧ કેવો નિખાલસ આજનો યુવાવર્ગ! સચ્ચાઈમાં તો જાણે ઉતયાં સ્વર્ગ! ૧૬૩ જરૂર છે યુવાવર્ગને દોરનારની; ‘દાદા' જેવા કલાકમાં ફેરવનારની! ૧૬૪ (૯) મધર-ફાધરતી ફરિયાદો ! મોડો ઊઠે તો મા-બાપની શ્ચકચ; કહેવાનું બંધ કરો એ જ રસ્તો સચ! ૧૬૭ રમતીયાળને વાળવા ભણવા; યોજના ઈનામની કાઢો જીતવા! બાળક સાથે બાળક બની જાય; કાઉન્ટર પુલી મૂકી એડજસ્ટ થાવ! ૧૭૨ ગાડીનું પંચર કરી, કેવું સવારે? એમ ઘેડીયાનું હૃદય ઠારે! છોકરાં અંદરોઅંદર લઢે; જોયા કરે તો જ સંબંધ બઢે! જે પહેલી કરે ફરિયાદ; તે જ ગુનેગાર રાખ યાદ! રીસાય છોરું તો બાપ મુંઝાય; બોલાવાનું બંધ એ જ ઉપાય! ક્રોધી છોકરાં સાથે શું થાય? પહેલાં પોતે બંધ કરે સદા ય! ૧૮૧ ગુસ્સો કરો છો કે થાય છે? એ છે વીકનેસ અંતે તો થાય છે!! ૧૮૧
૧૧૯
છોરાંને વઢો સમજ્યા વગર ઇન્સીડન્સ; ભૂલી ગયાં નવ મહિનાનો રેસીડન્સ? ૧૮૨ | કેમ કાઢે આવો ટોન? વઢીને લે નવી લોન! છોકરાં જયમ્ પાકેલાં ચીભડાં; અડતાં જ ફાટે ધૂઓ ઓરડાં! શીખ, છોરાંને લઢવાની રીત: નાટકી લઢવું ને નાટકી પ્રીત! દુઃખ થાય છોકરાંને, વઢવાથી; ચોખ્ખું થાય પ્રતિક્રમણ કરવાથી! ક્રોધ કરે હીત માટે મા-બાપ! પુણ્યે બંધાય, નથી એમાં પાપ! ૧૮૭ અવળા ચાલે ત્યાં કરવી પડે ટકોર; નહિ તો માને અમે છીએ બરોબર ! ૧૮૯ ગુસ્સે થાય તેની સામે સમતા; છાપ પડે જ્ઞાનની, ને વધ પૂજ્યતા! નથી ભૂલમાં દીકરો કે ફાધર; લઢાઈ છે પૂર્વકર્મની ફાચર! ડરાવીને કરવા જાય કંટ્રોલ; પ્રેમ સિવાય ન જીતાય, ડફોળ! માર સહે બની બાપડાં; વેર બાંધી બને દીપડા!
૧૯૬ મા-બાપની ધાક હોય માત્ર આંખથી; ક્યારેક દંડ કે સંકોરી પ્રેમ પાંખથી!. વંઠેલાને વાળો વીતરાગતાથી; નહીં તો સામો થશે નિર્દયતાથી! જ્ઞાનમાં શું બને તે જુઓ; સાથે પ્રતિક્રમણથી ધૂઓ! છોકરાં સાચવો ગ્લાસ વીથ કેર; આ છે ભારતના ભાવિ હેયર! ર૦૪
૧૨૦
૧૨૧
૧૨૪
(૭) “અવળાં' આમ છૂટી જાય! દારૂ સ્વપે ન પીવાય ક્યારે ય; ખોટોની પ્રતિતિ ક્ષણે ય ન ભૂલાય! ૧૨૬ દારૂ-માંસાહારનું રી પેમાં જાનવર ગતિ; જ્ઞાનીના વચન, ખોશો માન મતિ! ૧૨૭ ન ખવડાવો કદિ બાળકોને ઇંડાં; વધુ વીર્ય કેડડ્યા કરે વિષયોના કીડા! ૧૨૯