________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૯૯
૩CO
મા-બાપ છોકરાંનો વ્યવહાર બીજી બે કેરીઓ આપણી પાસે માંગશે, એટલે આ આંબા ઊછેરશોને, ઉછેર્યા વગર છૂટકો નથી. આવી પડે તે ઉછેરવા તો પડે જ. પણ આજનો આ માલ છે બધો. કળિયુગનો માલ.
વધારે કમાવાનું છોકરાં માટે? વઢો તો પહોચાડે હલકી ધાટે!
છે. અને આપણે તો ઘેર બેઠાં ઉપકારી છે. છોકરો કહેશે, અમારે મોડુંવહેલું થાય તો તમારે કચકચ ના કરવી. તમારે સૂવું હોય તો સૂઈ રહો છાનામાના. હવે સૂઈ રહીશ કહીએ, હું ના જાણું આવું તેવું, નહીં તો માંડત જ નહીં આ. માંડ્યું તો માંડ્યું કહીએ હવે. આ પહેલી ખબર ના પડે ને આપણને, તે પહેલાં તો માંડી દઈએ અને પછી ફસાઈએ !
પ્રશ્નકર્તા : ના ગમતું આવે ને આત્માના ઉપયોગમાં એને લેવાનું એવો અર્થ થયો ?
દાદાશ્રી : ના ગમતું આવે તે આત્માના હિતકર જ હોય. એ આત્માનું વીટામીન જ છે. ભીંસ આવી કે તરત આત્મામાં રહે ને ? હમણે કોઈ ગાળ ભાંડે ને તે ઘડીએ એ સંસારમાં ના રહે પોતાના આત્મામાં જ એક થઈ જાય. પણ જેણે આત્મા જામ્યો છે તેને !
મા-બાપતી આશા પૈડપણમાં ચાકરી; કોણ જાણે ચાકરી થશે કે ભાખરી?
પ્રશ્નકર્તા : પૈડપણમાં ચાકરી કોણ કરે, તો પછી ?
દાદાશ્રી : ચાકરીની આશા શું કરવાની ? ભાખરી ના કરે તો સારાં છે. ચાકરીની આશા રાખવી નહીં. કોઈ માણસ સેકડે પાંચ ટકા સારું મળી આવે, બાકી ૯૫ ટકા તો ભાખરી કરે એવાં છે. એટલે તમારી ભાખરી ના કરે તો ઉત્તમ, તમારા જેવા કોઈ પુણ્યશાળી નહીં. મને પાંસરો ખાવા દઉં તો બહુ સારું, સુવા દઉં તો બહુ સારું ! કહીએ.
સાસુથી કામ ના થતું હોય, તો વહુ સાસુને શું કહેશે કે તમે આવ્યાં બેસો. નહીં તો સાસુને ઘંટીએ બેસાડી દે. સાસુને કહે કે તમે દળો એટલે વચ્ચે ના આવો અને આ મા તો શું જાણે કે છોકરો મોટો થાય તો મારી ચાકરી કરશે. તે એ મૂઓ ચાકરી કરશે કે ભાખરી કરશે એ પછી ખબર
પ્રશ્નકર્તા : આપણે માટે તો ઇનફ (પૂરતા) છે. પણ આપણાં છોકરાઓ માટે તો કમાવું જોઈએ ને એટલે માટે કમાઇએ છીએ.
દાદાશ્રી : બરાબર છે. છોકરો પોતાનો હોય તો કમાવું જોઈએ અને પોતાના ના હોય તો શા માટે કમાવાનું ? હવે પોતાનો છે કે નહીં તે જોવા માટે એ પચ્ચીસ વર્ષની હોયને, તે એક કલાક સુધી ટૈડકાવ ટૈડકાવ કરવો. તમારો છે કે નહીં તે ખાતરી થઈ જશે. ગમે તેનો છોકરો હોય, પણ એક કલાક જો કહી દો જોઈએ ? ‘તારામાં અક્કલ નથી, તું ગધેડો છું’, ટેસ્ટ લો જોઈએ. એ કહેશે, “પપ્પા, સાચવીને બોલજો, નહીં તો મારીશ.”
ખરેખર છોકરાની જો નાડી જોઈએ એને ટેસ્ટ ઉપર મૂકીએ તો તો સામો થઈ જાય, કે તમે કોણ ને હું કોણ, એવું કહી દે ! અલ્યા, તું મારો છોકરો નહીં ?! ત્યારે કહે, તમને તમારા બાપના છોકરા થતાં આવડતું નથી, મારું શું છે !
એક કલાકમાં વેરવી થઈને રહે એ હોય છોકરાં. આ તો બધું જ આપણે સારું રાખીએ તો સારું રહે, નહીં તો ના સારું રહે. આપણે બગાડીએ તો બગાડવા તૈયાર જ હોય. તમે માની બેઠાં હતાં કે મારો લડકો ! હોતો હશે કોઈની જોડે લડકો !? લડકાંવાળા આવ્યાં ! આ તો બધી ભ્રાંતિ જ છે !
આ તો ભ્રાંતિથી સમજાય નહીં, ને કહેશે કે મારો દીકરો મારા જેવો જ છે. ઓહોહો, મૂઆ દીકરાવાળા આવ્યા. ઠંડતા આવડતું નથી અને મોટા દિકરાવાળા થયા. એ સામો થાય ત્યારે કહે, ‘શું કરું, સામો થઈ જાય છે. ગાળો બોલે છે.” એટલે આપણે શું લેવાદેવા ? આ તો આપણે માની બેઠાં છીએ અને લેવાદેવા હોય તો આપણે છંછેડીએ તો
પહેલાં આંબા ઉછેરતા હતાં. એ તો કેરીઓ ઘેર આવતી હતી અને આજના આંબા ઉછેરતાં, છોકરારૂપી આંબા, તે બે કેરીઓ એમને આવે,