________________
૨૯૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
શું કહીએ ? બોલાય નહિ ને માર ખાવો પડે. તે જમાઈની જોડે બહુ ચેતીને ચાલવું. બંગડી-બંગડીઓ, અછોડો-અછોડો દમભેર કરી આલો. ‘લે બા. તમારા હારું રાખી મેલી છે.’ પણ આપવાનું નહિ જરા ય. તમારા હારુ રાખી મેલી છે બા, કહીએ. અમારે વેચવાનું નહિ.