________________
અરે, આવું તો ન જાણ્યું કદિ !
“લોકોને અબ્રહ્મમર્ચની વાતમાં શું નુકસાન અને શું ફાયદો, તથા એની કેટલી બધી જવાબદારીઓ છે, એ સમજમાં આવે અને બ્રહ્મચર્ય પાળે, એટલા માટે જ બ્રહ્મચર્ય ઉપર અમે
બોલ્યા છીએ, એનું આ ‘પુસ્તક’ બન્યું છે. બધાં એ એવું કહ્યું છે કે “અબ્રહ્મચર્ય ખોટું છે, બ્રહ્મચર્ય પાળવું જોઈએ' ‘અલ્યા ભઈ, કેવી રીતે અબ્રહ્મચર્ય બંધ થાય ?' એનો રસ્તો જ બતાડ્યો નથી. માટે આ ‘પુસ્તક’માં બધો રસ્તો જ છે. તે લોકો વાંચીને વિચારે કે આટલું બધું આમાં નુકસાન થાય છે ?! અરે, આવું તો આપણે જાણતા જ ન હતા !’’
-દાદાશ્રી
----
-----
ΕΙΕΙ
ભગવાન
કચિત
સ
મ
જ
થી
प्रा
너
પ્ત
બ્ર
(ઉત્તરાર્ધ)
દાદા ભગવાન કથિત
સમજથી પ્રાપ્ત
બ્રહ્મચર્ય
(ઉત્તરાર્ધ)