________________ પ્રાપ્તિસ્થાન મુંબઈ : ડૉ. નીરૂબહેન અમીન ૯૦૪-બી, નવીનઆશા એપાર્ટમેન્ટ, દાદા સાહેબ ફાળકે રોડ, દાદર (સે.રે.), મુંબઈ-૪૦૦૦૧૪ ફોન : (022) 4137616 અમદાવાદ : શ્રી દીપકભાઈ દેસાઈ 1, વરૂણ એપાર્ટમેન્ટ, 37, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮OO૯, ફોન : (079) 6421154, 463485 ફેક્સ : 408528 ના થયો. ત્યારે કહે, હવે ? ત્યારે કહે, ના. ત્યાં અમદાવાદમાં હાઈકોર્ટમાં ! ત્યાં ય સંતોષ ના થયો. તો સુપ્રીમ કોર્ટમાં જઈએ, ત્યાં ય સંતોષ ના થયો. છેવટે પ્રેસિડન્ટને કહ્યું. તો ય ન્યાય થતો નથી, માર ખાઈને મરે ! આ ન્યાય જ ખોળીશ નહીં કે આ મને કેમ ગાળો ભાંડી ગયો કે, અસીલ મને મારા વકીલાતની મહેનતાણાનાં કેમ નથી આપતો ? નથી આપતો એ ન્યાય છે. પછી આપી જાય તો ય ન્યાય છે. ન્યાય તું ખોળીશ નહીં. ન્યાય : કુદરતી તે વિકલ્પી ! બે પ્રકારના વાય. એક વિકલ્પોને વધારનારો ન્યાય અને એક વિકલ્પોને ઘટાડનારો ન્યાય. તદન સાચો ન્યાય વિકલ્પો ઘટાડનારો છે, કે બન્યું એ ન્યાય જ છે. હવે તું આની ઉપર બીજો દાવો ના માંડીશ. તું તારી બીજી વાત સંભાળ હવે, આની પર દાવો માંડીશ એટલે બીજી વાતો તારી જતી રહેશે. ન્યાય ખોળવા નીકળ્યા એટલે વિકલ્પો વધતા જ જાય અને આ કુદરતી ન્યાય વિકલ્પોને નિર્વિકલ્પ બનાવતો જાય. બની ગયું, બને તે ન્યાય. અને તેમ છતાં ય પછી પાંચ માણસ લવાદ મૂકે તે ય પણ પેલાની વિરુદ્ધમાં જાય. તે પેલો એ ન્યાયને ગાંઠે નહીં એટલે કોઈને ગાંઠે નહીં. પછી વિકલ્પો વધતા જ જાય. પોતાની આજુબાજુ જાળું જ વીંટી રહ્યો છે એ માણસ કશું પ્રાપ્ત નથી કરતો. દુ:ખી થયો પાર વગરનો ! એનાં કરતાં પહેલેથી જ શ્રદ્ધા રાખે કે બની ગયું એ ન્યાય. અને કુદરત હંમેશાં ન્યાય જ કર્યા કરે છે, નિરંતર ન્યાયને જ કરી રહી છે અને એ પુરાવા આપી શકે નહીં. પુરાવા જ્ઞાની” આપે કે ન્યાય કઈ રીતે ? એ બન્યું, ‘જ્ઞાની’ કહી આપે. એને સંતોષ કરી આપે અને તો નિવેડો આવે. નિર્વિકલ્પી થાય તો નિવેડો આવે. Madras : Dada Bhagwan Foundation Ajit C. Patel, 9, Manohar Avenue, Egmore, Madras-600008. Tel: (044) 8261243, 8261369 Fax : 8261225 U.S.A. : Dada Bhagwan Vignan Institue Dr. Bachubhai Patel, 902 SW Mifflin Road, Topeka, Kansas 66606. Tel. : (913) 271-0869 Fax : (913) 271-8641 Dr. Shirish Patel 2659 Raven Circle, Corona, CA 91720 U.S.A. Tel. : (909; 734-4715. Fax : (909) 734-4411 U.K. : Shri Maganbhai Patel 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HH U.K. Tel : 181-245-1751 Mr. Ramesh Patel 636, Kenton Road, Kenton Harrow, London, Middlesex, HA3 9NR U.K. Tel. : 181-204-0746 Fax :181-907-4885 Canada : Shri Suryakant N. Patel 1497, Wilson Ave, Appt.#308, Downsview, Onterio, Toronto. M3M 1K2, CANADA. Tel. : (416) 247-8309