________________
(૧) અવિનાશી તત્ત્વોથી રચાયું વિશ્વ !
૧૭
૧૮
પાંચ મિનિટ પછી પાછું જરાક ખસી જાય એટલે મહીં લાલ દેખાય કશું. એનું શું કારણ ? એ હમણે થોડી વાર પહેલાં નહોતું દેખાતું. તો કહે, એવિડન્સ ફેરફાર થયો અને એનું જે
પ્રશ્નકર્તા: તો તો રૂપાંતર કહો, પરિવર્તન ના કહેશો.
દાદાશ્રી : રૂપાંતર એને ના કહેવાય. રૂપાંતર તો એક જ તત્ત્વને લાગુ પડે. રૂપાંતર કોને લાગુ થાય કે આ રૂપી તત્ત્વને, પુદ્ગલ એકલાને અને તેય પરિવર્તનશીલ જ કહેવાય. રૂપાંતર તો જાડું કહેવાય એ બહારના ભાગને. મૂળ જે પુદ્ગલ છે ને, એ પરિવર્તનશીલ. મહીં શુદ્ધ જ હોય, તત્ત્વ એનું નામ. આત્માના ગુણ કયા ? તો કહે, જ્ઞાનદર્શન. ગુણ છે તે રેડી રહે અને અવસ્થા કઈ ? ત્યારે કહે, દેખાવામાં આવે, જાણવામાં આવે એ અવસ્થાઓ બધી.
પ્રશ્નકર્તા : પરિવર્તનશીલ એ શબ્દ સામાન્ય ભાષામાં જતો રહે
છે.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨) બોલો છો એ નીરુબેન ટેપ કરે છે. પણ ટેપરેકર્ડ બોલતું નથી કે આ શું કહેવા માંગો છો તમે. એટલે ખુલાસા પૂછવા પડે છે.
દાદાશ્રી : ખુલાસા પૂછવાના એ તો, પૂછો એ. એ પૂછે છે એ ટાઈમ શેમાં જાય તે કિંમત કહું છું. એક કલાક આવા ધ્યાનમાં હોય ને તોયે કામ કાઢી નાખે. કારણ કે આ ધ્યાનને પુગલમાં નાખતા નથી ભગવાન. રિલેટિવ રિયલમાં નાખે છે. આખું જગત જ રિલેટિવ વાતો કરે છે ને આ રિલેટિવ રિયલની વાતો છે.
છ ઈટર્નલ્સનું સ્વિોલ્યુશન ! પ્રશ્નકર્તા : પાંચ તત્ત્વની જોડે છઠ્ઠા તત્ત્વનો મેળાપ કેવી રીતે થાય છે ?
દાદાશ્રી : આ છ તત્ત્વો આ જગતમાં ભ્રમમાણ કરી રહ્યાં છે. એમાં આ બધાં તત્ત્વો પાછાં એવાં છે કે કોઈ કોઈને મદદ કરે નહીં, કોઈ કોઈને છે તે ઉપકાર કરતું નથી, કોઈ કોઈનો કર્તા નથી, કોઈ કોઈને ત્રાસ આપે નહીં, એકાકાર થાય નહીં એવાં તત્ત્વો છે. એટલે ક્લિયર છે બધાં. આ જગતમાં જે આકાશ છે, એમાં આ તત્ત્વો ફક્ત સમસરણ કર્યા કરે છે નિરંતર અને ફર્યા જ કરે, બસ.
હવે આ છ વસ્તુઓ છે એ કોઈ કોઈને ડિપેન્ડન્ટ છે જ નહીં ખરી રીતે. એ તો એવું લાગે છે કે આ ડિપેન્ડન્ટપણું છે. ડિપેન્ડન્ટ છે જ નહીં, પોત પોતાના સ્વભાવમાં જ રહે છે. જગત બહુ વિશાળ સમજવા જેવું છે. તમને જે જે વિચાર આવે તે કહોને, બોલોને, પૂછોને.... પૂરેપૂરું પૂછો ને !
પ્રશનકર્તા : ભેગું ક્યારે થયું ? |
દાદાશ્રી : આ બધા પરમાણુ છે તે આમ રિવોલ્વીંગ થયા કરે છે ને ચેતનને રિવોલ્વીંગ કરે છે. બધું ભેગાં થઈ જાય એટલે તરત આવરણ આવી જાય. પછી છૂટાં પાડે ત્યારે આવરણ તૂટી જાય અને જુદાં પડી જાય.
દાદાશ્રી : સામાન્ય ભાષાનો જ શબ્દ છે આ, મૂળ ભાષા નથી. પ્રશ્નકર્તા : મૂળ ભાષાનો કયો ?
દાદાશ્રી : પણ મૂળ ભાષાનો અર્થ કામનો જ નહીં. તમારે કામમાં શું લાગે ? અહીં જે ભાષા વપરાતી હોય તે જ કામની.
આત્મા સંબંધી કાંતે છે આ લોકો. બધી વાતો પૂછે છે એ આત્મા સંબંધી કાંત્યું કહેવાય. સંસાર સંબંધી કાંતવું, કષાય સંબંધી કાંતવું, પુણ્ય સંબંધી કાંતવું, પાપ સંબંધી કાંતવું અને આ કાંતવું એમાં બહુ ફેર. આમાં ટાઈમ ઘાલ્યોને એ કંઈ ઓર જ જાતનું આ ! આ દુનિયામાં કોઈ આમાં ટાઈમ બગાડે જ નહીં. કારણ કે આ વસ્તુની ચર્ચા જ ના હોય. આપણે ત્યાં જે વાત થાય છે તે વાત વર્લ્ડમાં કોઈ જગ્યાએ કરી શકે નહીં કોઈ.
પ્રશ્નકર્તા : તમે જે બોલો છો કે એમાં સમજણ ના પડી ? તમે