________________
(દાદા ભગવાત ફાઉન્ડેશનના પ્રકાશતો) ૧. ભોગવે તેની ભૂલ
૩૭. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૨. બન્યું તે ન્યાય
૩૮. મા-બાપ છોકરાંનો વ્યવહાર ૩. એડજસ્ટ એવરીવ્હેર
૩૯. વાણીનો સિદ્ધાંત ૪. અથડામણ ટાળો
१. एडजस्ट एवरीव्हेर ૫. ચિંતા
२. टकराव टालिए ૬. ક્રોધ ૭. સેવા-પરોપકાર
हुआ सो न्याय
भुगते उसी की भूल ૮. માનવધર્મ ૯. વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામી
वर्तमान तीर्थकर श्री सीमंधर स्वामी ૧૦. મૃત્યુ સમયે, પહેલાં ને પછી
मैं कौन हूँ? ૧૧. દાન
कर्म का विज्ञान ૧૨. ત્રિમંત્ર
૮. સર્વ સુરો મુa. ૧૩. હું કોણ છું ?
आत्मबोध ૧૪. ભાવના સુધારે ભવોભવ १०. ज्ञानी पुरुष की पहचान ૧૫. દાદા ભગવાન ?
1. Adjust Everywhere ૧૬. વાણી, વ્યવહારમાં...
2. The Vault ou the suUUerer ૧૭. સત્ય-અસત્યના રહસ્યો
3. Whatever has happened is Justice ૧૮. મા-બાપ છોકરાંનો વ્યવહાર (સંક્ષિપ્ત)
4. Avoid Clashes
Anger ૧૯. પૈસાનો વ્યવહાર (સં.)
Worries ૨૦. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (સં.)
The Essence ou All Religion ૨૧. પ્રતિક્રમણ (સં.)
Shree Simandhar Swami ૨૨. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (સં.)
9. Pure Love
10. Death: BeVore, During & AUter... ૨૩. કર્મનું વિજ્ઞાન
11. Gnani Purush Shri A.M.Patel ૨૪. પાપ-પુણ્ય
12. Who Aml? ૨૫. પ્રેમ
13. The Science ou Karma ૨૬. અહિંસા
14. Ahimsa (Non-violence) ૨૭. ચમત્કાર
15. Money ૨૮. ક્લેશ વિનાનું જીવન
16. Celibacy : Brahmcharya
17. Harmony in Marriage ૨૯. ગુરુ-શિષ્ય
18. Pratikraman ૩૦. નિજદોષ દર્શનથી, નિર્દોષ 19. Ulawless Vision ૩૧. આપ્તવાણી શ્રેણી ૧ થી ૧૪ 20. Generation Gap ૩૨. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ-ઉતરાર્ધ)
21. Apatvani-1
22. Noble use oU Money ૩૪. આપ્તસૂત્ર (ભાગ ૧ થી ૫)
23. Trimantra ૩૫. પૈસાનો વ્યવહાર
24. Live Without ConUlicts ૩૬. પ્રતિક્રમણ
25. Spirituality In Speech
‘દાદા ભગવાન'કોણ ? જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં |ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન” સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે? કર્મ શું ? મુક્તિ શું ? 'ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા !
એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફટ માર્ગ ! શોર્ટકટ !! - તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન” હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.”
આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંક પરમ પૂણ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂણ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ |કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. પરમ પૂણ્ય દાદાશ્રીના દેહવિલય બાદ પૂણ્ય ડૉ. નીરુબહેન તેમના પગલે પગલે તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂણ્ય નીરુબહેનના દેહવિલય બાદ આજે પણ તેમના આશીર્વાદથી પુણ્ય દીપકભાઈ દેસાઈ આત્મજ્ઞાન કરાવી રહ્યા છે, જેનો લાભ લઈને હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.