________________
સ મ
ણ
ત્રિમંત્ર
વિશ્વના રહસ્યો, જ્ઞાની ખોલે અહીં ; ન ભૂતો ન ભવિષ્ય, આવા જ્ઞાની ‘કહીં” !
છ તત્ત્વોના ગુહ્ય મૌલિક ફોડ ; આપ્તવાણી ચૌદમી આ અજોડ ! છ તત્ત્વોની અનાદિની ભાગીદારી ; ન કોઈ કહી શકે વધુ, મારી કે તારી !
ગતિ, સ્થિતિ સહાય, હેરાફેરી ;
આકાશ કહે ભાગમાં, જગા ‘મેરી” ! કાળનો વહીવટ, જડનો માલ ; ચેતન નિરીક્ષક, પણ કરી ધમાલ !
બની બેઠો માલિક, તૂટી પાળ ;
જ્ઞાની લાવે ઠેકાણે, એ જ કમાલ ! વિશ્રા, પ્રયોગસા, મિશ્રસા ; સમજાવી સહજમાં, પરમાણુ દશા ! ક્રિયાવતી શક્તિ, માત્ર પુદ્ગલ તણી ; કલ્પ ચેતન, પુદ્ગલી ચિતરામણી ! તીર્થકરી વિજ્ઞાન, પ્રગટ્ય દાદા થકી ; ચૌદમી આપ્તવાણી, જગ ચરણે મૂકી !
ડૉ. નીરુબહેન અમીત