________________
૨૩૨
૨૩૩
આપ્તવાણી-૧૧ નૈમિત્તિક ભાવ છે, આ જગતમાં આ જગતનો કોઈ કર્તા છે જ નહીં. એક સેન્ટ પરસેન્ટ ય ! અને કર્તા વગર થયું નથી.
જો સાચો કર્તા હોત તો રોફ મારત કે ‘મેં આ બનાવ્યું છે. તમે બેસી જાવ. શું સમજો છો તમારા મનમાં ?” આ તો નૈમિત્તિક કર્તા ! આ વર્લ્ડમાં કોઈ એવો જભ્યો નથી કે જેનાથી મૂછ ઉપર હાથ દેવાય.
પ્રશ્નકર્તા ઃ આ આંગળી હું હલાવું છું ને ?!
દાદાશ્રી : “હું” ને કોણ હલાવે છે? આ તમને કહી દઉં ટૂંકામાં? આ વર્લ્ડમાં કોઈ જન્મ્યો નથી અગર કોઈ જન્મશે નહિ, કે જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. અને જો છાતીઓ કાઢીને ફર્યા કરે છે ? મેર ચક્કર, સંડાસ જવાની શક્તિ નથી, શું મોટા...
પ્રશ્નકર્તા તો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગુરુના નિમિત્તની જરૂર તો પડે ને ?
આપ્તવાણી-૧૧ જોવાનું ?
દાદાશ્રી : પ્રકૃતિ નિશ્ચયથી કરે છે, વ્યવહારથી નથી કરતી. પ્રશ્નકર્તા: આત્માની હાજરી છે તો જ પ્રકૃતિ ઊભી થાય ને ?
દાદાશ્રી : આત્માની હાજરી વગર તો કોઈ દહાડો પ્રકૃતિ રહેતી જ નથી. આત્મા ના હોય તો પ્રકૃતિ ઉડી જશે.
પ્રશ્નકર્તા અને આત્મા ના હોય તો ભાવ પણ ઉત્પન્ન થતાં નથી ને ?
દાદાશ્રી : ભાવ ઉત્પન્ન થતાં નથી.
પ્રશ્નકર્તા: કર્તુત્વપણું, પોતાના સ્વરૂપમાં ય નથી અને પ્રકૃતિમાં ય નથી, કોઈ જગ્યાએ નથી ?
દાદાશ્રી : કર્તુત્વપણું પ્રકૃતિમાં છે. હા, એ સ્વભાવ છે એનો. આમાં નથી, સ્વરૂપમાં નથી. આત્મામાં નથી, આત્મા અક્રિય છે. પ્રકૃતિમાં જે પુદ્ગલ પરમાણુ છે તે ક્રિયાવાન છે, સક્રિય છે પોતે. તેથી આ ચાલ્યું બધું ગાડું ઊંધું. ‘કરે છે કોણ એ સમજે તો ઊકેલ આવે.
દાદાશ્રી : નિમિત્ત વગર તો કશું ક્રિયા થાય નહિ. નિમિત્ત વગર થાય તો જાણવું પહેલાં નિમિત્ત મળેલું હોવું જોઈએ ?
પ્રશ્નકર્તા: તો નિમિત્તથી થાય ને નિમિત્ત વિના થાય નહિ ?
દાદાશ્રી : હા. નૈમિત્તિક કર્તા ! એટલે કર્તા નથી ખરેખર, નિમિત્ત માત્ર છે !
કઈ રીતે પ્રકૃતિનું કર્તુત્વ !
પ્રશ્નકર્તા: પુદ્ગલ કરે છે એવું કહો છો, તો પ્રકૃતિ છે તે પુલમાં આવે ?
નોખું અસ્તિત્વ, પુરુષનું - પ્રકૃતિનું ! પ્રશ્નકર્તા : પ્રશ્ન મારો એવો છે કે પ્રકૃતિ અને પુરુષ, ચંચળતા અને શિવ એ બે વસ્તુ જુદી છે ?
દાદાશ્રી : હા જુદી છે. જે પુરુષ છે એ કાયમને માટે અચળ જ છે અને અત્યારે પણ અચળ છે અને આ પ્રકૃતિ છે એ સચર છે. એટલે સચરાચર જગત કહ્યું. “પ્રકૃતિ એ મિકેનિકલ છે” એવું તમને લાગે છે?
પ્રશ્નકર્તા : પ્રકૃતિ મિકેનિકલ જ છે.
દાદાશ્રી : માટે એ ચંચળ કહ્યું અને પ્રકૃતિનું આ મિકેનિકલપણું કોઈ દહાડો ય છૂટે નહીં. પણ તમારી જે રોંગ બિલીફ છે અને રોંગ બિલીફથી
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા: તો આ પ્રકૃતિ કરે છે એવું કહેવાય. તો આત્મા નીકળી ગયા પછી તો પ્રકૃતિ કરવાની નથી. તો પછી પ્રકતિ કરે છે એ કેવી રીતે