SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્તિસ્થાન) આપ્તવાણી-૯ 455 આપોપું ગયું, થયો પરમાત્મા ! હવે એ આપોપું જાય કેવી રીતે ? કે એ આપોપું જેનું ગયું હોય તેનાં દર્શન કરાવી દઈએ કે, એ જ એની ‘ફીટનેસ’. બીજું કશું નહીં. પ્રશ્નકર્તા : દર્શન કરવાથી જ પડે છે ? દાદાશ્રી : દર્શન કરવાથી બધું જ થાય. આજે જ વાત નીકળી. આપોપું શબ્દ નીકળ્યો છે કંઈ ? એ તો જ્યારે કંઈ પ્રકરણ ખુલ્લું થાય ત્યારે ‘ઓપન' થાય. અને આ આપોપું જાય, તેનું ભગવત્ ચલાવી લે. પોતાપણું જાય તો ભગવત્ ચલાવી લે. પછી શી ભાંજગડ છે, બોલો. અમારું આપોપું ચાલ્યું ગયું, પછી બીજું બધું ભગવત્ ચલાવી લે. મારે ક્યાં આ બધી ભાંજગડ છે ?! હેય, કૃષ્ણ ભગવાન ઘોડા હાંક્યા કરે છે. આપણે તો અંદર બેઠા બેઠા જોયા કરવાનું. એટલે ભગવાન ક્યારે સંભાળી લેશે ? એ તો આપોપું છોડશે ત્યારે. તેથી કૃપાળુદેવે કહ્યું ને, કે ભગવતું ભગવનું સંભાળી લેશે પણ આપોપું છોડશે તો. આપોપું હોય ત્યાં સુધી ભગવાનની જવાબદારી નહીં. પોતાપણું ના હોય ત્યારે ભગવાનની જવાબદારી. હા, ‘ફુલ' જવાબદારી એમની ! આપોપું તો જતાં ઘણો ટાઈમ લેશે. આ તો બીજાં બધાં બહારનાં પાડોશીઓ જોડે હજુ નિકાલ તો કરો. બાકી, આપોપું જવું અને ભગવાન થવું એમાં ફેર નથી. છેવટે ‘અમારું’ આપોપું ગયું એટલે ‘ભગવાને’ માથે ભાર લીધો. હવે અમને ભાર નથી. અમારું આપોપું ગયું ત્યારથી ભાર એમણે માથે લીધો. ત્યારે જ તો અમે આ લહેર કરીએ છીએ ને ! અને આ તો એવું છે ને, મેં તો ઘણા કાળનું કર્યું હતું ને તમને સહેજમાં થાય છે, એટલે લાભ ઉઠાવી લેવાનો. છેવટે આપોપું જશે ત્યારે કામ થશે. પરમાત્મા’ અને ‘આપોપું જવું” એ બેમાં ફેર નથી. જો આપોપું ગયું ત્યાં પરમાત્મા સિવાય બીજું કશું છે નહીં. - જય સચ્ચિદાનંદ મુંબઈ : ડૉ. નીરૂબહેન અમીન ૯૦૪-બી, નવીનઆશા એપાર્ટમેન્ટ, દાદા સાહેબ ફાળકે રોડ, દાદર (સે. 2.), મુંબઈ-૪ %14 ફોન : (022) 41376 16, Pages : 9602-117283 અમદાવાદ : શ્રી દીપકભાઈ દેસાઈ 1, વરૂણ એપાર્ટમેન્ટ, 37, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦OOc, ફોન : (079) 642 1154, 463485 ફેક્સ : 408528 E-Mail: dimple @adl.vsnl.net.in Madras : Dada Bhagwan Foundation Ajit C. Patel No. 9, Manohar Avenue, Egmore, Madras-600008. Tel : (044) 8261243, 8261369 Fax : 8261225 U.S.A. : Dada Bhagwan Vignan Institue Dr. Bachubhai Patel, 902 SW Mifflin Road, Topeka, Kansas 66606. Tel. : (913) 271-0869 Fax : (913) 271-8641 Dr. Shirish Patel 2659 Raven Circle, Corona, CA 91720 U.S.A. Tel. : (909) 734-4715. Fax : (909) 734-4411 : Shri Maganbhai Patel 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HH U.K. Tel : 181-245-1751 Mr. Ramesh Patel 636. Kenton Road, Kenton Harrow, London, Middlesex, HA3 9NR U.K. Tel. : 181-204-0746 Fax :181-907-4885 Canada : Shri Suryakant N. Patel 1497, Wilson Ave, Appt.#308, Downsview, Onterio, Toronto. M3M 1K2, CANADA. Tel. : (416) 247-8309. UK.
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy