________________
| १२० ।
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
(૭) સાતમુનિદાન કરનાર દેવલોકમાં ફક્ત સ્વયંની દેવીઓની સાથે દિવ્યભોગ ભોગવે છે, પરંતુ વિકર્વિત દેવીઓ સાથે ભોગ ભોગવતા નથી, તેઓને ત્યારપછીના મનુષ્ય ભવમાં સમ્યગુદષ્ટિ પ્રાપ્ત થાય છે પરંતુ નિદાનના કારણે તેઓ વ્રતધારણ કરી શક્તા નથી.
આ પ્રકારનું નિદાન કરનાર વ્યક્તિમાં ભોગાસતિની મંદતા હોય છે. તે સ્વયં પોતાની દેવીઓ સાથે જ ભોગ ભોગવે છે, વિકર્વિત દેવીઓ સાથે ભોગ ભોગવતા ન હોવાથી તેની ભોગવૃત્તિ કંઈક અંશે સીમિત હોય છે, તેથી તે જીવ ભવપરંપરામાં ધર્મશ્રવણ અને સમ્યગદર્શન પામી શકે છે પરંતુ વ્રત ધારણ કરી શકતા નથી. (૮) આઠમા નિદાનમાં સાધુ-સાધ્વી શ્રાવક બનવાનું નિદાન કરે છે. આ નિદાનવાળા દેવલોક પછીના મનુષ્ય ભવમાં બારવ્રતધારી શ્રાવક બને છે, પરંતુ નિદાનના કારણે સંયમગ્રહણ કરી શકતા નથી. (૯) નવમા નિદાનમાં સાધુ-સાધ્વી સંયમી બનવાનું નિદાન કરે છે. આ નિદાનવાળા દેવભવ પછી ઇચ્છિત ( તુચ્છ) કુળમાં મનુષ્ય જન્મ ધારણ કરીને સંયમનો સ્વીકાર કરે છે, પરંતુ નિદાનના પ્રભાવે તે ભવમાં મુક્તિ પ્રાપ્ત કરી શક્તા નથી. આઠમા અને નવમા નિદાનમાં શ્રેષ્ઠ અવસ્થાની ઈચ્છા હોવા છતાં નિદાનથી તેનું સાધનાનું અસીમિત અનંત ફળ સીમિત થઈ જાય છે, તેથી તેની ઇચ્છા પૂર્ણ થાય, પરંતુ તેનાથી આગળ વધી શકતા નથી. निEIनरहितनी मुक्ति:३० एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते-इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाणंमंतं करेंति ।।
जस्सं णं धम्मस्स सिक्खाए णिग्गंथो णिग्गंथी वा उवट्ठिए विहरमाणे जाव से य परक्कमेज्जा से य परक्कममाणे सव्वकामविरत्ते, सव्वरागविरत्ते, सव्वसंगाईए, सव्वहा सव्वसिणेहातिक्कंते सव्वचारित्तपरिवुडे । ___तस्स णं भगवंतस्स अणुत्तरेणं णाणेणं, अणुत्तरेणं दसणेणं जाव अणुत्तरेणं परिणिव्वाणमग्गेणं अप्पाणं भावेमाणस्स अणंते, अणुत्तरे, णिव्वाघाए,णिरावरणे, कसिणे, पडिपुण्णे, केवलवरणाणसणे समुप्पज्जेज्जा । तए णं से भगवं अरहा भवइ, जिणे केवली सव्वण्णू सव्वदरिसी, सदेवमणुयासुरस्स लोगस्स परियायं जाणइ, तं जहा- आगई, गई, ठिई, चवणं, उववायं, भुत्तं, पीयं, कडं, पडिसेवियं, आवीकम्म, रहोकम्म, लवियं, कहियं, मणोमाणसियं । सव्वलोए सव्वजीवाणं सव्वभावाइं जाणमाणे पासमाणे विहरइ ।
__ ते णं से भगवं केवली एयारूवेणं विहारेणं विहरमाणे बहूई वासाई केवलिपरियागं पाउणइ, पाउणित्ता अप्पणो आउसेसं आभोएइ, आभोएत्ता भत्तं पच्चक्खाएइ, पच्चक्खाइत्ता बहई भत्ताई अणसणाए छेदेइ, छेदेत्ता तओ पच्छा चरमेहिं ऊसास-णीसासेहिं सिज्झइ जाव सव्वदुक्खाणमंतं करेइ ।
एवं खलु समणाउसो ! तस्स अणिदाणस्स इमेयारूवे कल्लाणे फलविवागे