________________
| ११० ।
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
१९ जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमेस्साए इमाई एयारूवाई ओरालाई पुरसिभोगाई भुंजमाणी विहरामि-से तं साहु ।
एवं खलु समणाउसो ! णिग्गंथी णिदाणं किच्चा तस्स ठाणस्स आणालोइय अप्पडिक्कता जाव आगमेस्साए दुल्लहबोहिया यावि भवइ । एवं खलु समणाउसो! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे जं णो संचाएइ केवलिपण्णत्तं धम्म पडिसुणित्तए । ભાવાર્થ :- સમ્યક રીતે આચરેલા મારા, તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કલ્યાણકારી કોઈ વિશિષ્ટ ફળ હોય તો, હું પણ ભવિષ્યમાં આ પ્રકારના ઉત્તમ પુરુષ સબંધી કામભોગોને પ્રાપ્ત કરું તે મારા માટે ઉત્તમ છે.
આ રીતે હે આયુષ્યમાન શ્રમણો! તે સાધ્વી નિદાન કરીને તેની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના થાવત મૃત્યુ પામે તો(તે દેવભવ કરી પશ્ચાત્ મનુષ્ય જન્મમાં પુરુષ યોગ્ય ભોગોને પ્રાપ્ત કરે છે, પરંતુ ધર્મનું શ્રવણ કરી શકતી નથી, તેને સમ્યકત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો! તે નિદાનનું આ પાપકારી પરિણામ છે કે તે કેવલી પ્રરૂપિતધર્મનું શ્રવણ પણ કરી શકતા નથી. (५) स्व-पर-विक्षुर्वित हेवी परियारानुनिटान मने तेनु:२० एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते, इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाणमंतं करेंति ।
जस्स णं धम्मस्स णिग्गंथो वा णिग्गंथी वा सिक्खाए उवट्ठिए विहरमाणे जाव से य परक्कममाणे माणुस्सेहिं कामभोगेहिं णिव्वेय गच्छेज्जा-माणुस्सगा खलु कामभोगा अधुवा अणिइया असासया सडण-पडण-विद्धसणधम्मा । उच्चारपासवण-खेल-जल्ल-सिंघाणग-वंत-पित्त-सुक्क-सोणियसमुब्भवा । दुरूवउस्सास-णिस्सासा दुरंत-मुत्त-पुरीसपुण्णा वंतासवा पित्तासवा खेलासवा पच्छापुर च णं अवस्सं विप्पजहणिज्जा । ___ संति उड्डे देवा देवलोयंसि । ते णं तत्थ अण्णेसिं देवाणं देवीओ अभिजुजियअभिजुंजिय परियारेति अप्पणो चेव अप्पाणं विउव्विय-विउव्विय परियारेति, अप्पणिच्चियाओ देवीओ अभिजुंजिय अभिमुंजिय परियारेति । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત-ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યુ છે. આ નિર્ગસ્થ પ્રવચન સત્ય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
- તે ચારિત્ર ધર્મને સ્વીકારીને, સંયમનું પાલન કરતા કોઈ સાધુ કે સાધ્વીને વાવતુ સંયમમાં પરાક્રમ કરતાં મનુષ્યનું ચિત્ત કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે કે મનુષ્યના કામભોગ અધ્રુવ છે, અનિત્ય છે, અશાશ્વત છે, સડન-પડન અને વિધ્વંસના સ્વભાવવાળા છે અર્થાત્ નશ્વર છે. મળ, મૂત્ર, શ્લેષ્મ, મેલ, કફ, વાત, પિત, શુક્ર અને લોહીમય શરીરથી ઉદ્ભવિત છે. દુર્ગધયુક્ત શ્વાસોશ્વાસ તથા