________________
शा-१०
| १११ ।
મળ-મૂત્રથી પરિપૂર્ણ છે, વાત, પિત્ત અને કફના દ્વાર છે, પહેલા કે પછી તે અવશ્ય છોડવા યોગ્ય છે.
ઊર્ધ્વ દેવલોકમાં જે દેવો છે તે ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરે છે, સ્વયં પોતાની વિકુર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે અને પોતાની દેવીઓ સાથે પણ કામક્રીડા કરે છે.
२१ जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अस्थि तं अहमवि आगमेस्साए इमाई एयारूवाइं दिव्वाई भोगाई भुंजमाणे विहरामि-से तं साहु ।
____ एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा णियाणं किच्चा जाव देवे भवइ महिड्डिए जाव दिव्वाइं भोगाई भुंजमाणे विहरइ । से णं तत्थ अण्णेसिं देवाणं देवीओ अभिमुंजिय-अभिमुंजिय परियारेइ, अप्पणो चेव अप्पाणं विउव्वियविउव्विय परियारेइ, अप्पणिज्जयाओ देवीओ अभिजुजिय अभिजुंजिय परियारेइ।
से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अभुटुंति-भण देवाणुप्पिया! किं करेमो जाव किं ते आसगस्स सयइ ?"
तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा? हंता ! आइक्खेज्जा । से णं पडिसुणिज्जा? हंता ! पडिसुणिज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा ? णो इणढे समठे। अभविए णं से तस्स धम्मस्स सद्दहणयाए । से य भवति महिच्छे जाव दाहिणगामिए रइए कण्हपक्खिए आगमेस्साए दुल्लभबोहिए यावि भवति ।
एवं खलु समणाउसो । तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे-जं णो संचाएति केवलि-पण्णत्तं धम्मं सद्दहित्तए वा, पत्तियत्तिए वा, रोइत्तए वा । ભાવાર્થ – સમ્યક રીતે આચરિત મારા તપ, નિયમ, અને બ્રહ્મચર્યપાલનનું, વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં આવા દિવ્યભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. - હે આયુષ્યમાન શ્રમણો! સાધુ અથવા સાધ્વી આ રીતે નિદાન કરીને યાવતું દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહાદ્ધિવાળા દેવ થાય છે અને દિવ્યભોગોને ભોગવે છે. તે દેવ ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરે છે, સ્વયં પોતાની જ વિકર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે અને પોતાની દેવીઓ સાથે પણ કામક્રીડા કરે છે.
તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં પુરુષરૂપમાં ઉત્પન્ન થાય છે યાવતું તે પુરુષ એકને બોલાવે ત્યાં ચાર, પાંચ, પુરુષો હાજર થઈ જાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય! કહો, આપના માટે અમે શું કરીએ ? વાવ આપના માટે ક્યા ભાવતા ભોજન લઈ આવીએ ?
પ્રશ્ન- આ પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરુષને શું તથારૂપના શ્રમણ-માહણ ઉભય કાળે દિવસમાં वार) वणी प्र३पित धर्मछ? 61२-8 छे.प्रश्र-शुंते धनते समछ ? 6त्तर-8,