________________
७४
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
तीरेइ- व्रतनी डासभर्यााने पूरी ४२वी.
पूरे - व्रतने परिपूर्ण २.
किट्टेइ- डीर्तन-व्रतना अमु अमु अनुष्ठानों में पूर्ण र्या छे, ते प्रारे व्रतनो महिमा प्रगट ४२वो. अणुपालेइ - व्रत पूर्ण थया पछी पए। तेनी अनुमोहना-प्रशंसा ४२वी.
આ રીતે પ્રતિમાધારી ભિક્ષુ કોઈપણ પ્રકારના આગાર વિના કઠોરતમ નિયમોનું પાલન કરતા શરીરના મમત્ત્વનો ત્યાગ કરીને ચારિત્ર ભાવને દઢતમ બનાવે છે.
બીજીથી સાતમી માસિકી પ્રતિમા ઃ
| २१ | दो-मासियं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स जाव आणाए अणुपालित्ता भवइ । णवरं दो दत्तिओ भोयणस्स पडिग्गाहित्तए दो पाणस्स ।
ति-मासियं तिण्णिदत्तीओ । चऊ-मासियं चत्तारि दत्तीओ | पंच-मासिय पंच दत्तिओ । छ- मासियं छ दत्तीओ । सत्त-मासियं सत्त दत्तिओ । जत्तिया मासिया तत्तिया दत्तिओ ।
I
ભાવાર્થ :- બીજી માસિકી ભિક્ષુપ્રતિમા ગ્રહણ કરનાર સાધુ યાવત્ આ પ્રતિમાનું (પ્રથમ માસિકી પ્રતિમાની જેમ) જિનાજ્ઞા અનુસાર પાલન કરે છે. વિશેષતા એ છે કે તેને પ્રતિદિન બે દત્તી આહારની અને બે દત્તી પાણીની ગ્રહણ કરવી કલ્પે છે.
ત્રીજી માસિકી પ્રતિમામાં ત્રણ દત્તી, ચોથી માસિકી પ્રતિમામાં ચાર દત્તી, પાંચમી માસિકી પ્રતિમામાં પાંચ દત્તી, છઠ્ઠી માસિકી પ્રતિમામાં છ દત્તી અને સાતમી માસિકી પ્રતિમામાં સાત દત્તી આહાર-પાણી ગ્રહણ કરવા કલ્પે છે. જેટલામી માસિકી પ્રતિમા હોય, તેટલી દત્તી લેવી કલ્પે છે. (પ્રથમથી સાતમી માસિકી પ્રતિમાધારી ભિક્ષુનો સમગ્ર વ્યવહાર એક સમાન હોય છે.)
प्रथम सात रात्रि हिवसनी (आडभी) भिक्षु प्रतिभा :
२२ पढमं सत्तइंदियं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स णिच्चं वोसट्टकाए जाव अहियासेज्जा ।
कप्पर से चउत्थेनं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा जाव रायहाणीए वा उत्ताणगस्स वा, पासिल्लगस्स वा, णेसिज्जयस्स वा ठाणं ठाइत्तए । तत्थ से दिव्व-माणुस्स-तिरिक्खजोणिया उवसग्गा समुप्पज्जेज्जा, ते णं उवसग्गा पयलेज्ज वा पवडेज्ज वा, णो से कप्पइ पयलित्तए वा पवडित्तए वा ।
तत्थं णं उच्चार-पासवणेणं उब्बाहिज्जा, णो से कप्पइ उच्चार- पासवणं उगिहित्तए वा, णिगिरिहत्तर वा कप्पर से पुव्वपडिलेहियंसि थंडिलंसि उच्चार-पासवणं परिट्ठवित्तए, अहाविहिमेव ठाणं ठाइत्तए । एवं खलु एसा पढ मा सत्तराइंदिया भिक्खुपडिमा अहासुयं जाव आणाए अणुपालित्ता भवइ ।