________________
દશા-૭.
૫ |
સાતમી દશા : ભિક્ષુ પ્રતિમા 2/ PETER/Ez777) બાર ભિક્ષુ પ્રતિમા :| १ सुयं मे आउसं, तेणं भगवया एवमक्खायं-इह खलु थेरेहिं भगवंतेहिं बारस भिक्खुपडिमाओ पण्णत्ताओ । कयराओ खलु ताओ थेरेहिं भगवंतेहिं बारस भिक्खपडिमाओ पण्णत्ताओ ? इमाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं बारस भिक्खुपडिमाओ पण्णत्ताओ, तं जहा
૨. માસિયા મિજકુ-વિના, ૨. વોમસિયા મિલુ-પડકા, રૂ. તિલિયા fમજવું-પડિમા, ૪. વડાલિયા બિનg-હિમા, ૫. પંરમાસિયા મિજબુ-પકિમી, ६. छमासिया भिक्खुपडिमा, ७. सत्तमासिया भिक्खु-पडिमा, ८. पढमा सत्तराइदिया भिक्खु-पडिमा, ९. दोच्चा सत्तराइदिया भिक्खु-पडिमा, १०. तच्चा सत्तराईदिया भिक्खु-पडिमा, ११. अहोराइदिया भिक्खु-पडिमा, १२. एगराइया fમણુ-પડિમ | ભાવાર્થ :- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છેઆ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ બાર ભિક્ષપ્રતિમા કહી છે. પ્રશ્ન- સ્થવિર ભગવંતોએ કઈ બાર ભિક્ષુ પ્રતિમા કહી છે? ઉત્તર- સ્થવિર ભગવંતોએ આ બાર ભિક્ષુ પ્રતિમા કહી છે, જેમ કે
(૧) માસિકી ભિક્ષુ પ્રતિમા (૨) બીજી માસિકી ભિક્ષુ પ્રતિમા (૩) ત્રીજી માસિકી ભિક્ષુ પ્રતિમા (૪) ચોથી માસિકી ભિક્ષુ પ્રતિમા (૫) પાંચમી માસિકી ભિક્ષુ પ્રતિમા () છઠ્ઠી-માસિકી ભિક્ષુ પ્રતિમા (૭) સાતમી માસિકી ભિક્ષુ પ્રતિમા (૮) પ્રથમ સાત રાત્રિ દિવસની ભિક્ષુ પ્રતિમા (૯) બીજી સાત રાત્રિ દિવસની ભિક્ષુ પ્રતિમા (૧૦) ત્રીજી સાત રાત્રિ દિવસની ભિક્ષુ પ્રતિમા (૧૧) અહોરાત્રિ (એક રાત દિવસ)ની ભિક્ષુ પ્રતિમા (૧૨) એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ભિક્ષુની બાર પડિમાના નામોનું કથન છે. પકિના:- પ્રતિજ્ઞા, પ્રતિમા. કર્મોની વિશેષ નિર્જરા માટે સ્વીકારવામાં આવતા કઠિન નિયમો-અનુષ્ઠાનો માટે શાસ્ત્રમાં પડતા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સાધક દ્વારા સ્વીકારવામાં આવતી વિશિષ્ટ પ્રતિજ્ઞાઓ અથવા વિશિષ્ટ પ્રકારના તપ અભિગ્રહયુક્ત સાધનાને ભિક્ષુ પડિમા કે ભિક્ષુ પ્રતિમા કહેવામાં આવે છે. પ્રતિમા ધારકની પાત્રતા – ભાષ્ય ગ્રંથોમાં આ પ્રતિમાના આરાધકની યોગ્યતાનું વિસ્તૃત વર્ણન છે. પ્રથમ ત્રણ સંતાનના ધારક, ૨૦ વર્ષની સંયમ પર્યાયવાળા અને ૨૯ વર્ષની ઉંમરવાળા તથા જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ પર્યત જ્ઞાનના ધારક સાધુ, ગુરુની આજ્ઞાપૂર્વક પ્રતિમાઓનું વહન કરી