________________
ઉદ્દેશક-૧૦
399
દીક્ષાપર્યાય અનુસાર અધ્યયનક્રમ :
२४ तिवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ आयारपकप्पं णामं अज्झयणं उद्दिसित्तए ।
ભાવાર્થ :- ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળા(યોગ્ય) શ્રમણ-નિગ્રંથને આચાર પ્રકલ્પ નામનું અધ્યયન ભણાવવું કલ્પે છે.
२५ चउवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ सूयगडं णामं अंगे उद्दिसित्तए ।
ભાવાર્થ :- ચાર વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને સૂત્રકૃતાંગ નામનું (બીજું) અંગ સૂત્ર ભણાવવું કલ્પે છે.
२६ पंचवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ दसा-कप्प - ववहारं णामं अज्झयणं उद्दिसित्तए ।
ભાવાર્થ :- પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને દશા-દશાશ્રુત સ્કંધ સૂત્ર, કલ્પ-બૃહત્કલ્પ अने व्यवहार सूत्र (अध्ययन) लगाव ये छे.
२७ अट्ठवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ ठाण- समवायं णामं (अज्झयणं) उद्दिसित्तए ।
ભાવાર્થ :- આઠ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને સ્થાનાંગ અને સમવાયાંગ નામના અંગ સૂત્ર ભણાવવું કલ્પે છે.
२८ दसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ वियाहे णामं अंगे उद्दित्तिए । ભાવાર્થ :- દશ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ-ભગવતી સૂત્ર નામના અંગ સૂત્ર ભણાવવું કલ્પે છે.
२९ एक्कारसवास - परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ खुड्डिया विमाणपविभत्ति महल्लियाविमाणपविभत्ती अंगचूलिया वग्गचूलिया वियाहचूलिया णामं अज्झयणं उद्दिसित्तए ।
ભાવાર્થ:- અગિયાર વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને ક્ષુલ્લિકા વિમાન પ્રવિભક્તિ, મહલ્લિકા, વિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા અને વ્યાખ્યાન્ચૂલિકા નામના અધ્યયન ભણાવવા કલ્પે છે. ३०| बारसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ अरूणोववाए, वरूणोववाए, गरूलोववाए, धरणोववाए, वेसमणोववाए, वेलंधरोववाए, णामं अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ
:- जर वर्षना छीक्षापर्यायवाणा श्रमण-निर्ग्रथने अरुशोपपात, वरुणोपपात, गरुडोपयात,