________________
| 3७८ ।
શ્રીવ્યવહાર સત્ર
ધરણોપપાત, વૈશ્રમણોપપાત, વેલંધરોપપાત નામના અધ્યયન ભણાવવા કલ્પ છે. |३१ तेरसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ उट्ठाणसुए, समुट्ठाणसुए, देविंदपरियावणिए णागपरियावणिए णामं अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ- તેર વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણનિગ્રંથને ઉત્થાનશ્રત, સમુત્થાનશ્રુત, દેવેન્દ્રપરિયાપનિકા અને નાગપરિયાપનિકા નામના અધ્યયન ભણાવવા કહ્યું છે. | ३२ चोद्दसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ सुविणभावणाणामं अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ - ચૌદ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને સ્વપ્નભાવના નામનું અધ્યયન ભણાવવું કહ્યું છે. ३३ पण्णरसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ चारणभावणाणामं अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ - પંદર વર્ષનાદીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને ચારણભાવના નામનું અધ્યયન ભણાવવું કલ્પ છે. ३४ सोलसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ तेयणिसग्गं णामं अज्झयणं उदिसित्तए । ભાવાર્થ :- સોળ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને તેજોનિસર્ગ નામનું અધ્યયન ભણાવવું કહ્યું છે. ३५ सत्तरसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ आसीविसभावणाणामं अज्झयण उद्दिसित्तए । ભાવાર્થ- સત્તર વર્ષનાદીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને આશીવિષભાવના નામનું અધ્યયન ભણાવવું स्पेछ. ३६ अट्ठारसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ दिट्ठिविसभावणाणामं अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ- અઢાર વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને દષ્ટિવિષભાવના નામનું અધ્યયન ભણાવવું स्पेछ. | ३७ एगूणवीसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ दिट्ठिवायं णाम अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ :- ઓગણીસ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથને દષ્ટિવાદ નામનું બારમું અંગ સૂત્ર ભણાવવું કહ્યું છે. ३८ वीसवास-परियाए समणे णिग्गंथे सव्वसुयाणुवाई भवइ । ભાવાર્થ :- વીસ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથ સર્વશ્રતને ધારણ કરી શકે છે.