________________
સર
શ્રીવ્યવહાર સૂત્ર
से कप्पइ छ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, छ पाणस्स । दसमीए से कप्पइ पंच दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, पंच पाणस्स । एक्कारसमीए से कप्पड़ च दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, चठ पाणस्स । बारसमीए से कप्पइ तिण्णि दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, तिष्णि पाणस्स । तेरसमीए से कप्पइ दो दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, दो पाणस्स । चउदसमीए से कप्पइ एगा दत्ती भोयणस्स डिग्गात्तए, एगा पाणस्स । अमावासाए से य अब्भत्तट्ठे भवइ । एवं खलु जवमज्झचंदपडिमा अहासुत्तं जाव अण्णाए अणुपालिया भवइ ।
ભાવાર્થ :- (શુક્લપક્ષની પ્રતિપદા-એકમના દિવસે પ્રતિમાધારી સાધુને આહાર-પાણીની એક-એક દત્તી ગ્રહણ કરવી કહપે છે.)
શુકલપક્ષની બીજના દિવસે પ્રતિમાધારી સાધુને આહાર અને પાણીની બે-બે દત્તી ગ્રહણ કરવી કાપે છે. ત્રીજના દિવસે આહાર અને પાણીની ત્રણ-ત્રણ દત્તી ગ્રહણ કરવી કર્યો છે. ચોથના દિવસે આહાર અને પાણીની ચાર-ચાર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. પાંચમના દિવસે આહાર અને પાણીની પાંચ-પાંચ દત્તી રહણ કરવી કલ્પે છે. છઠ્ઠના દિવસે આશ્ચર અને પાણીની છ-છ દત્તી ગ્રહણ કરવી કલ્પે છે. સાતમના દિવસે આહાર અને પાણીની સાત-સાત દત્તી ગ્રહણ કરવી કલ્પે છે. આઠમના દિવસે આહાર અને પાણીની આઠ-આઠ દત્તી ગ્રહણ કરવી કલ્પે છે. નોમના દિવસે આહાર અને પાણીની નવ-નવ હતી ગ્રહણ કરવી કહપે છે. દશમના દિવસે આશ્ચર અને પાણીની દશ-દશ દત્તી ગ્રહણ કરવી કર્ષે છે. અગિયારસના દિવસે આહાર અને પાણીની અગિયાર-અગિયાર દત્તી ગ્રહણ કરવી કહપે છે. બારસના દિવસે આહાર અને પાણીની બાર-બાર દત્તી ગ્રહણ કરવી કલ્પે છે. તેરસના દિવસે આહાર અને પાણીની તેર-તેર દત્તી ગ્રહણ કરવી કર્ષે છે. ચૌદસના દિવસે આહાર અને પાણીની ચૌદ-ચૌદ દત્તી ગ્રહણ કરવી કલ્પે છે. પુનમના દિવસે આહાર અને પાણીની પંદર-પંદર દત્તી ગ્રહણ કરવી કલ્પે છે. કૃષ્ણપક્ષની પ્રતિપદાના દિવસે આહાર અને પાણીની ચૌદ ચૌદ દત્તીઓ ગ્રહણ કરવી કહ્યું છે. બીજના દિવસે આહાર અને પાણીની તેર તેર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. ત્રીજના દિવસે આહાર અને પાણીની બાર-બાર દત્તી ગ્રહણ કરવી કર્ષે છે. ચોથના દિવસે આહાર અને પાણીની અગિયાર-અગિયાર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. પાંચમના દિવસે આહાર અને પાણીની દેશ-દશ દની ગ્રહણ કરવી કર્યો છે. છઠ્ઠના દિવસે આહાર અને પાણીની નવ-નવ દી ગ્રહણ કરવી કહ્યું છે. સાતમના દિવસે આહાર અને પાણીની આઠ-આઠ દત્તી ગ્રહણ કરવી કલ્પે છે. આઠમના દિવસે આહાર અને પાણીની સાત-સાત દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. નોમના દિવસે આહાર અને પાણીની છ-છ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. દશમના દિવસે આહાર અને પાણીની પાંચ-પાંચ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. અગિયારસના દિવસે આહાર અને પાણીની ચાર ચાર દત્તી ગ્રહણ કરવી કલ્પે છે. બારસના દિવસે આહાર અને પાણીની ત્રણ-ત્રણ દની ગ્રહણ કરવી કલ્પે છે. તેરસના દિવસે આહાર અને પાણીની બે-બે દત્તી ગ્રહણ કરવી કલ્પે છે. ચૌદસના દિવસે આહાર અને પાણીની એક એક દની ગ્રહણ કરવી કહ્યું છે. અમાવાસ્યાના દિવસે તે એક ઉપવાસ કરે છે. આ રીતે આ યવમચંદ્ર પ્રતિમા સૂત્ર અનુસાર થાવત્ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે.
४ वइरमण्झं णं चंदपडिमं पडिवण्णस्स अणगारस्स मासं णिच्वं वोसट्टकाए चियत्तदेहे जे केइ परीसहोवसग्गा उप्पज्जति जाव अहियासेज्जा । वइरमज्झं णं