________________
ઉદ્દેશક-૧૦
359
આહાર અને પાણીની એક-એક દત્તી ગ્રહણ કરવી કલ્પે છે. આહારના આકાંક્ષી (આહાર ઇચ્છુક) બધા દ્વિપદ, ચતુષ્પદ આદિ પ્રાણીઓ આહાર લઈને પાછા ફરી ગયા હોય ત્યારે તેને અજ્ઞાત ઘરમાંથી શુદ્ધ, અલ્પલેપ- વાળો આહાર લેવો કલ્પે છે. અનેક શ્રમણો યાવત્ ભિખારીઓ આહાર લઈને પાછા ફરી ગયા હોય અર્થાત્ ત્યાં ઊભા ન હોય ત્યારે આહાર લેવો કલ્પે છે. એક વ્યક્તિના ભોજનમાંથી આહાર લેવો કલ્પે છે; બે, ત્રણ, ચાર અથવા પાંચ વ્યક્તિના ભાગીદારીવાળા ભોજનમાંથી આહાર લેવો કલ્પતો નથી. ગર્ભવતી, નાના બાળકોવાળી, અને બાળકને દૂધ પીવડાવતી સ્ત્રીના હાથેથી આહાર લેવો કલ્પતો નથી. દાતાના બંને પગ ડેલીની અંદર હોય અથવા બહાર હોય તો તેની પાસેથી આહાર લેવો કલ્પતો નથી. પિંડમાધારી સાધુ જો એમ જાણે કે દાતાનો એક પગ ડેલીની અંદર અને એક પગ ડેલીની બહાર છે, ડેલીની વચ્ચોવચ્ચ પગ રાખ્યો છે, તો તેના હાથે આહાર લેવો કલ્પે છે. એક પગ ડેલીની અંદર, એક પગ ડેલીની બહાર ન હોય તો આહાર લેવો કલ્પતો નથી.
३ बिइयाए से कप्पइ दोण्णि दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, दोणि पाणस्स । तइयाए से कप्पइ तिण्णि दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, तिण्णि पाणस्स। चउत्थीए से कप्पइ चउ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, चउ पाणस्स । पंचमीए से कप्पइ पंच दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, पंच पाणस्स । छट्ठीए से कप्पइ छ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, छ पाणस्स ।
सत्तमीए से कप्पइ सत्त दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, सत्त पाणस्स । अट्ठमीए से कप्पइ अट्ठ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तर, अट्ठ पाणस्स । णवमीए से कप्पइ णव दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, णव पाणस्स । दसमीए से कप्पइ दस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, दस पाणस्स । एगारसमीए से कप्पइ एगारस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, एगारस पाणस्स । बारसमीए से कप्पइ बारस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, बारस पाणस्स। तेरसमीए से कप्पइ तेरस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, तेरस पाणस्स । चोद्दसमीए से कप्पइ चोद्दस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, चोद्दस पाणस्स। पण्णरसमीए से कप्पइ पण्णरस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, पण्णरस पाणस्स ।
बहुलपक्खस्स पाडिवए से कप्पइ चोद्दस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, चोद्दस पाणस्स । बिइयाए से कप्पइ तेरस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तर, तेरस पाणस्स । तइयाए से कप्पइ बारस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तर, बार पाणस्स । चउत्थीए से कप्पइ एक्कारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, एक्कारस पाणस्स । पंचमीए से कप्पइ दस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तर, दस पाणस्स । छट्ठीए से कप्पइ णव दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, णव पाणस्स । सत्तमीए से कप्पइ अट्ठ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तर, अट्ठ पाणस्स । अट्ठमीए से कप्पइ सत्त दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, सत्त पाणस्स । णवमीए