________________
| ३१२
શ્રીવ્યવહાર સૂત્ર
श5-6 zzzzzzzzzzzzz स्वतन-परिनना धेर गोयरी गमन :| १ भिक्खु य इच्छेज्जा णायविहिं एत्तए, णो से कप्पइ से थेरे अणापुच्छित्ता णायविहिं एत्तए, कप्पइ से थेरे आपुच्छित्ता णायविहिं एत्तए । थेरा य से वियरेज्जा, एवं से कप्पइ णायविहिं एत्तए । थेरा य से णो वियरेज्जा, एवं से णो कप्पइ णायविहिं एत्तए । जे तत्थ थेरेहिं अविइण्णे णायविहिं एइ, से संतरा छए वा परिहारे वा ।
णो से कप्पइ अप्पसुयस्स अप्पागमस्स एगाणियस्स णायविहिं एत्तए । कप्पइ से जे तत्थ बहुस्सुए बब्भागमे तेण सद्धिं णायविहिं एत्तए ।
तत्थ से पुव्वागमणेणं पुव्वाउत्ते चाउलोदणे, पच्छाउत्ते भिलिंगसूवे, कप्पइ से चाउलोदणे पडिग्गाहित्तए, णो से कप्पइ भिलिंगसूवे पडिग्गाहित्तए ।
तत्थ से पुव्वागमणेणं पुव्वाउत्ते भिलिंगसूवे, पच्छाउत्ते चाउलोदणे, कप्पइ से भिलिंगसूवे पडिग्गाहित्तए, णो से कप्पइ चाउलोदणे पडिग्गाहित्तए । तत्थ से पुव्वागमणेणं दो वि पुव्वाउत्तें कप्पइ दोवि पडिग्गाहित्तए । तत्थ से पुव्वागमणेणं दो वि पच्छाउत्ते णो से कप्पइ दो वि पडिगाहित्तए ।
जे से तत्थ पुव्वागमणेणं पुव्वाउत्ते कप्पइ से पडिग्गाहित्तए । जे से तत्थ पुव्वागमणेणं पच्छाउत्ते णो से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- સાધુ સ્વજનોના ઘરે ગોચરી જવા ઇચ્છે, તો સ્થવિરોને પૂછ્યા વિના સ્વજનોના ઘરે જવું કલ્પતું નથી. સ્થવિરોને પૂછીને સ્વજનોના ઘરે જવું કહ્યું છે. સ્થવિર મુનિ જો આજ્ઞા આપે તો સ્વજનોના ઘરે જવું કહ્યું છે, સ્થવિર મુનિ જો આજ્ઞા ન આપે તો સ્વજનોના ઘરે જવું કલ્પતું નથી. સ્થવિરોની આજ્ઞા વિના જો સ્વજનોના ઘરે જાય તો તે સાધુ દીક્ષા છેદ અથવા કપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
અલ્પશ્રુત અને અલ્પઆગમજ્ઞ એકલા સાધુ કે એકલા સાધ્વીને સ્વજનોના ઘરે જવું કલ્પતું નથી; બહુશ્રુત અને બહુઆગમજ્ઞ સાધુની સાથે સ્વજનોના ઘરે જવું કલ્પ છે.
સ્વજનોના ઘરે સાધુ-સાધ્વીઓના આગમન પહેલા ભાત રાંધેલા હોય અને દાળ પાછળથી રાંધે (સાધુના ગયા પહેલાં ગૃહસ્થ ભાત ચૂલાદિ પરથી ઉતારી લીધા હોય અને દાળ સાધુના આવ્યા પછી ઉતારે) તો ભાત લેવા કહ્યું છે પરંતુ દાળ લેવી કલ્પતી નથી. સાધુના આગમન પહેલાં દાળ રાંધેલી હોય અને ભાત પાછળથી રાંધે, તો દાળ લેવી કહ્યું છે. પરંતુ ભાત લેવા કલ્પતા નથી. સ્વજનોના ઘરે સાધુના આગમન પહેલાં દાળ અને ભાત બંને રાંધેલા તૈયાર હોય, તો બંને લેવા કહ્યું છે અને બંને પછી રાંધેલા હોય તો બંને લેવા કલ્પતા નથી.