________________
૨૩s |
શ્રી આવશ્યક સૂત્ર
આસાયણાએ જો મે દેવસિઓ અઈયારો કઓ તસ્સ ખમાસમણો! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અય્યાણ વોસિરામિ.
સ્વામીનાથ! સામાયિક એક, ચઉવિસંથો બે અને વંદના ત્રણ, આ ત્રણ આવશ્યક પૂરા થયાં, તેને વિષે વીતરાગ દેવની આજ્ઞામાં કાનો, માત્ર, મીંડુ, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય તો, અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. ચોથો આવશ્યક :પાઠ-૪: જ્ઞાનના અતિચાર:
દિવસ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિષો જે અતિચાર લાગ્યા હોય, તે આલોઉં છું
આગામે તિવિહે પણ7 તે જહાસુત્તાગમે અત્યાગમે તદુભયોગમે એહવા શ્રી જ્ઞાનને વિષે જે અતિચાર લાગ્યા હોય, તે આલોઉં છું- (૧) જે વાઇદ્ધ (૨) વામેલિયે (૩) હીણકુખરં (૪) અચ્ચકુખર (૫) પયહાણ (૬) વિણહીણું (૭) જોગહીણું (૮) ઘોસહી (૯) સુદિન્ન (૧૦) દુહુપડિચ્છિયું (૧૧) અકાલે કઓ સઝાઓ (૧૨) કાલે ન કઓ સઝાઓ (૧૩) અસઝાઈએ સઝાઈયં (૧૪) સક્ઝાઈએ ન સક્ઝાઈય.
એમ ભણતાં, ગણતાં ચિંતવતાં ચૌદ પ્રકારે કોઈ પાપ દોષ લાગ્યા હોય, તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-પઃ દર્શન સમ્યકત્વ:
દંસણ સમકિત પરમસંથવો વા સુદિષ્ટ પરમત્ય સેવણા વા વિ વાવષ્ણ કુદંસણ વજ્જણા સમ્મત્ત સદુહણા એવા સમકિતના સમણોવાસએણે સમ્મત્તસ્સ પંચ અઈયારા પયાલા જાણિયલ્વા ન સમાયરિયવા તં જહા તે આલોઉં– (૧) સંકા, (ર) કંખા, (૩) વિડિગિચ્છા, (૪) પરપાખંડ પસંસા, (૫) પરપાસંડ સંથવો.
એમ સમકિત રૂ૫ રત્નને વિષે મિથ્યાત્વરૂપ રજ, મેલ, દોષ લાગ્યો હોય, તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-: પહેલું અણુવ્રત:
પહેલું અણુવ્રત થલાઓ પાણાઈવાયાઓ વેરમણે ત્રસ જીવ બેઈદિય તેડદિય ચઉરિદિય પંચેદિય જીવ જાણીપ્રીછી સ્વ સંબંધી શરીરમાં રહેલા પીડાકારી સઅપરાધી વિગલેન્દ્રિય વિના આકુટ્ટી હણવા નિમિત્તે હણવાના પચ્ચકખાણ તથા સૂક્ષ્મ એકેન્દ્રિય પણ હણવાના પચ્ચકખાણ જાવજીવાઓ દુવિહં તિવિહેણું ન કરેમિ ન કારવેમિ મણસા વયસા કાયસા એવા પહેલા થુલ પ્રાણાતિપાત વેરમણ વ્રતના પંચ અઈયારા પયાલા જાણિયલ્વા ન સમાયરિયવ્યા જહા તે આલોઉં– (૧) બંધ, (૨) વહે, (૩) છવિચ્છેએ, (૪) અઈભારે, (૫) ભત્તપાણવોચ્છએ.
એવા પહેલા વ્રતને વિષે આજના દિવસ સંબંધી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-: બીજું અણુવત:
બીજું અણુવ્રત ચૂલાઓ મુસાવાયાઓ વેરમણે કજ્ઞાલિક ગોવાલિક ભોમાલિક થાપણમોસો મોટી