________________
| પરિશિષ્ટ-૫
.
| ૨૩૭ ]
કુડી સાખ ઈત્યાદિ મોટકું જૂઠું બોલવાનાં પચ્ચકખાણ જાવજીવાએ દુવિહંતિવિહેણું ન કરેમિ ન કારવેમિ મણસા વયસા કાયસા એવા બીજા સ્થૂલ મૃષાવાદ વેરમણં વ્રતના પંચ અઈયારા જાણિયવા ન સમારિયવા તં જહા તે આલોઉં– (૧) સહસાભખાણે (૨) રહસાભખાણે (૩) સદાર(સભર્તાર) મતભેએ (૪) મોસોવએસે (૫) કુડલેહકરણે . - એવા બીજા વ્રતને વિષે આજના દિવસ સંબંધી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-૮ઃ ત્રીજું અણુવ્રત:
ત્રીજું અણુવ્રત શ્લાઓ અદિન્નદાણાઓ વેરમણે ખાતરખણી, ગાંઠડી છોડી, તાળું પર ફેંચીએ કરી, પડી વસ્તુ ધણીયાતી જાણી.
ઈત્યાદિ મોટકું અદત્તાદાન લેવાનાં પચ્ચકખાણ, સગાસંબંધી તથા વ્યાપાર સંબંધી નભરમી વસ્તુ ઉપરાંત અદત્તાદાન લેવાનાં પચ્ચખાણ જાવજીવાએ દુવિહં તિવિહેણું ન કરેમિ ન કારવેમિ મણસા વયસા કાયસા એવા ત્રીજા સ્થૂલ અદત્તાદાન ચેરમણે વ્રતના પંચ અઈયારા જાણિયલ્વા ન સમાયરિયલ્વા તે જહા તે આલોઉં– (૧) તેનાહડે (૨) તક્કરપ્પઓગે (૩) વિરુદ્ધ રજ્જાઈક્કમે (૪) કૂડતોલે-કૂડમાણે (૫) તપ્પડિરૂવગ વવહારે .
એવા ત્રીજા વ્રતને વિષે આજના દિવસ સંબંધી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-૯ઃ ચોથું અણુવત:
ચોથું અણુવ્રત ચૂલાઓ મેહુણાઓ વેરમણ સદાર(સભર્તાર) સંતોસિએ અવસેસ મેહુણવિહિંના પચ્ચખાણ અને જે સ્ત્રી-પુરુષને મૂળ થકી કાયાએ કરી મેહુણ સેવવાના પચ્ચખાણ હોય તેને દેવતામનુષ્ય-તિર્યંચ સંબંધી મેહુણ સેવવાના પચ્ચકખાણ, જાવજીવાએ દેવતા સંબંધી વિહં તિવિહેણું ન કરેમિ ન કારવેમિ મણસા વયસા કાયસા મનુષ્ય તિર્યંચ સંબંધી એગવિહં એગવિહેણું ન કરેમિ કાયસા.
એવા ચોથા મૂલ મેહુણ વેરમણ વ્રતના પંચ અઈયારા જાણિયવા, ન સમાયરિયલ્વા તું જહા, તે આલોઉં– (૧) ઈત્તરિય પરિગ્રહિયાગમe, (૨) અપરિગહિયાગમણે (૩) અનંગક્રીડા (૪) પરવિવાહ કરણે (૫) કામભોગેસુ તિવાભિલાસા.
એવા ચોથા વ્રતને વિષે આજના દિવસ સંબંધી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-૧૦: પાંચમું અણુવ્રત:
પાંચમું અણુવ્રત ચૂલાઓ પરિગ્રુહાઓ વેરમણ ખેત્ત-વત્થનું યથાપરિમાણ, હિરણ્ય-સુવર્ણનું યથાપરિમાણ, ધન-ધાન્યનું યથાપરિમાણ, દુપદ-ચઉષ્પદનું યથાપરિમાણ, કુવિયનું યથાપરિમાણ. એ યથાપરિમાણ કીધું છે તે ઉપરાંત પોતાનો પરિગ્રહ કરી રાખવાનાં પચ્ચકખાણ.
જાવજીવાએ એગવિહં તિવિહેણ . ન કરેમિ મણસા વયસા કાયસા એવા પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણ વેરમણ વ્રતના પંચ અઈયારા