________________
પરિશિષ્ટ-૫
૨૩૫
પરિશિષ્ટ-પ
શ્રાવક-પ્રતિક્રમણ પ્રતિક્રમણ પ્રારંભ -
નમો અરિહંતાણં નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં,
તિખુત્તો આયોહિણે પયાહિણં વંદામિ નમામિ સક્કરેમિ સમ્માણેમિ કલ્યાણં મંગલ દેવયં ચેઈયં પજુવાસામિ.
- સ્વામીનાથ! પાપનું આલોયણ અને પ્રતિક્રમણની આજ્ઞા. પહેલો આવશ્યક - પાઠ-૧: પ્રતિક્રમણ સંકલ્પ સૂત્ર:
ઈચ્છામિ | ભંતે તુમ્નેહિં અલ્પણુણાએસમાણે દેવસિય પડિક્કમ ઠાએમિ દેવસિય જ્ઞાન દર્શન ચરિત્તાચરિત્તે તપ અતિચાર ચિંતવનાર્થ કરેમિ કાઉસગ્ગ.
નવકાર મંત્ર અને કરેમિ ભંતેનો પાઠ બોલવો. પાઠ-રઃ સંક્ષિપ્ત પ્રતિક્રમણ સૂત્ર:
ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ જો મે દેવસિઓ અઈયારો કઓ કાઈઓ વાઈઓ માણસિઓ ઉસુત્તો ઉમ્મગ્ગો અકષ્પો અકરણિજ્જો દુઝાઓ દુધ્વિચિંતિઓ અણયારો અણિચ્છિયવ્વો અસાવગપાઉગ્નો નાણે તહ દંસણે ચરિત્તાચરિત્તે સુએ સામાઈએ તિહું ગુત્તીર્ણ ચહિં કસાયાણં પંચણહં મણુવ્રયાણ તિહું ગુણવ્રયાણં ચહિં સિકુખાવયાણ બારસ વિહસ્સ સાવગધમ્મસ્સ જે ખંડિયે જ વિરાહિયં તસ્સ મિચ્છામિદુક્કડં.
તસ્સ ઉત્તરીનો પાઠ બોલી ૯૯ અતિચારનો કાઉસગ્ગ કરવો. કાઉસગ્ગ પૂર્ણ થાય એટલે પ્રથમ આવશ્યક પૂર્ણ થાય છે. બીજે આવશ્યક -
લોગસ્સનો પાઠ બોલવો. ત્રીજો આવશ્યકઃપાઠ-૩: દ્વાદશાવર્ત ગુરુ વંદન સૂત્ર:
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ અણજાણહ મે મિ ઉગ્નેહ નિતીતિ અહોકાયં કાયસંફાસં ખમણિજ્જો ભે! કિલામો અપ્પકિલતાણં બહુસુભેણે બે દિવસો વઈક્કતો? જરા ભે? જવણિજં ચ ભે? ખામેમિ ખમાસમણો દેવસિયં વઈક્રમં આવસ્સિયાએ પડિક્કમામિ ખમાસમણાણું દેવસિયાએ આસાયણાએ તિત્તીસણયરાએ જે કિંચિ મિચ્છાએ મણદુક્કડાએ વયદુક્કડાએ કાયદુક્કડાએ કોહાએ માણાએ માયાએ લોહાએ સવ્વકાલિયાએ સવ્વમિચ્છોવયરાએ સવ્વ ધમ્માઈક્રમણાએ