________________
પરિશિષ્ટ-૪ .
[ ૨૩૧]
પરિશિષ્ટ-૪ :
સાધુનું પ્રતિક્રમણ નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વ સાહુર્ણ. તિકુખત્તો, આયોહિણં, પાહિણ, વંદામિ, નમસ્યામિ, સક્કરેમિ, સમ્માણેમિ, કલ્યાણ, મંગલ, દેવયં, ચેઈયું, પજ્વાસ્લામિ.
સ્વામીનાથ પાપનું આલોયણ અને પડિક્કમણાની આજ્ઞા પહેલો આવશ્યક :- ઈચ્છામિણ ભંતે ! તુમ્નેહિં અલ્મણણાએ સમાણે દેવસિય પડિક્રમણ ઠાએમિ દેવસિય નાણ દંસણ ચરિત્ત તવ અઈયારં ચિંતવનાર્થ કરેમિ કાઉસગ્ગ.
ત્યાર પછી ક્રમશઃ નમસ્કાર મહામંત્ર અને “કરેમિ ભંતે' ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ - (સંક્ષિપ્ત પ્રતિક્રમણ સૂત્ર) -
ઈચ્છામિ પડિક્કમિઉં (ઠામિ કાઉસ્સગ) જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ – ઉસુત્તો, ઉમ્મગો, અકષ્પો, અકરણિજ્જો, દુઝાઓ, દુવિચિંતિઓ, અણાયારો, અણિચ્છિયવો, અસમણસ્સપાઉગ્નો, માણે તહ દંસણે ચરિત્તે સુએ સામાઈએ; તિહું ગુત્તીર્ણ, ચઉહ કસાયાણં, પંચપ્યું મહલ્વયાણ, છઠું જીવનિકાયાણં, સત્તëપિંડેસણાણું, અટ્ટહે પવયણમાયાએ, નવટું બંચરત્તીર્ણ, દસવિહે સમણધર્મો સમણાણે જોગાણું, જે ખંડિયે વિરાહિયં તસ્સ મિચ્છામિ દુક્કડં!
તસ્સ ઉત્તરીકરણેણં નો પાઠ બોલીને કાઉસગ્ગ કરવો. કાઉસગ્નમાં પાંચ મહાવ્રતની પચીસ ભાવના, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિના પાઠ બોલીને તેનું ચિંતન કરવું અને નવકાર મંત્ર બોલી પ્રગટપણે નમો અરિહંતાણં બોલીને કાઉસગ્ગ પાળવો. અહીં પ્રથમ આવશ્યક પૂર્ણ થાય છે. બીજો આવશ્યક :- બીજા આવશ્યકની આજ્ઞા લઈને લોગસ્સ-ચતુર્વિશતિ સ્તવનો પાઠ બોલવો. ત્રીજો આવશ્યક - ત્રીજા આવશ્યકની આજ્ઞા લઈને ગુરુ સમક્ષ બે વાર ઈચ્છામિ ખમાસમણોના પાઠથી ઉત્કૃષ્ટ વંદના કરવી. ચોથો આવશ્યક - ચોથો આવશ્યકની આજ્ઞા લઈને જ્ઞાનના અતિચારની આલોચના માટે દિવસ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સંબંધી...પાઠ બોલવો.
દર્શનના અતિચારની આલોચના માટે દંસણ સમકિત...પાઠ બોલવો. તે પાઠમાં “સમણોવાસએણે” શબ્દના સ્થાને સાધુએ “સમણાણ” શબ્દ બોલવો. ત્યારપછી પંચ મહાવ્રત બોલવા.
- પહેલું મહાવ્રત સબ્સાઓ પાણાઈવાયાઓ વેરમણ– દ્રવ્ય થકી છકાય જીવની હિંસા કરવી નહીં, કરાવવી નહીં, કરતા પ્રત્યે અનુમોદન કરવું નહીં. ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી જાવજજીવ સુધી, ભાવ થકી ઉપયોગ સહિત ત્રણ કરણને ત્રણ જોગે કરી નવ નવ કોટિએ પચ્ચકખાણ. પહેલા મહાવ્રતની પાંચ ભાવના ભાવું છું. (૧) ઈરિયા ભાવના, (૨) મનભાવના, (૩) વચનભાવના, (૪) એષણા ભાવના, (૫) આયણભંડ મત્ત નિઓવણયા ભાવના. પહેલા મહાવ્રતને વિષે ૮૧ તથા ૩૬ ભાંગે કરી પાંચ ભાવનાની ખંડના કરી હોય, આત્માને મલિન કરી અનંત સંસાર વધાર્યો હોય અને જાવજીવના સંયમમાં કોઈપણ