________________
૧૭૪ ]
શ્રી આવશ્યક સૂત્ર
નવ કોટિના વિવિધ પ્રકારના જોડાણથી નવ વિકલ્પ અને શ્રાવકના ૪૯ ભંગ થાય છે. એક કરણ એક યોગથી(આંક ૧૧નો) ભંગ-૯ - આંક ૧૧ માં પ્રથમ અંક-૧ કરણનો અને પછીનો અંક-૧ યોગનો બોધક છે. આ રીતે પ્રત્યેક સ્થાને સમજવું જોઈએ.] (૧) કરું નહીં, મનથી, (૨) કરું નહીં, વચનથી, (૩) કરું નહીં, કાયાથી, (૪) કરાવું નહીં, મનથી, (૫) કરાવું નહીં, વચનથીઘ () કરાવું નહીં, કાયાથી, (૭) અનુમોદન કરું નહીં, મનથી, (૮) અનુમોદન કરું નહીં, વચનથી, (૯) અનુમોદન કરું નહીં, કાયાથી. એક કરણ-બે યોગથી (આંક-૧રનો) ભંગ ૯:- (૧૦) કરું નહીં, મન-વચનથી, (૧૧) કરું નહીં, મન-કાયાથી, (૧૨) કરું નહીં, વચન-કાયાથી, (૧૩) કરાવું નહીં, મન-વચનથી, (૧૪) કરાવું નહીં, મન-કાયાથી, (૧૫) કરાવું નહીં, વચન-કાયાથી, (૧૬) અનુમોદન કરું નહીં, મન-વચનથી, (૧૭) અનુમોદન કરું નહીં, મન-કાયાથી, (૧૮) અનુમોદન કરું નહીં, વચન-કાયાથી. એક કરણ-ત્રણ યોગથી(આંક-૧૩નો) ભંગ ૩:- (૧૯) કરું નહીં, મન-વચન-કાયાથી, (૨૦) કરાવું નહીં, મન-વચન-કાયાથી, (૨૧) અનુમોદન કરું નહીં, મન-વચન-કાયાથી. બે કરણ-એક યોગથી (આંક-ર૧નો) ભગ ૯ – (૨૨) કરું નહીં-કરાવું નહીં, મનથી, (૨૩) કરું નહીં-કરાવું નહીં, વચનથી, (૨૪) કરું નહીં-કરાવું નહીં, કાયાથી, (૨૫) કરું નહીં-અનુમોદન કરું નહીં, મનથી, (૨૬) કરું નહીં-અનુમોદન કરું નહીં, વચનથી, (૨૭) કરું નહીં-અનુમોદન કરું નહીં, કાયાથી, (૨૮) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મનથી, (૨૯) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, વચનથી, (૩૦) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, કાયાથી. બે કરણ-બે યોગથી (આંક-રરનો) ભગ ૯:- (૩૧) કરું નહીં-કરાવું નહીં, મન-વચનથી, (૩૨) કરું નહીં-કરાવું નહીં, મન-કાયાથી, (૩૩) કરું નહીં-કરાવું નહીં, વચન-કાયાથી, (૩૪) કરું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચનથી, (૩૫) કરું નહીં-અનુમોદન કરું નહીં, મન-કાયાથી, (૩૬) કરું નહીં-અનુમોદન કરું નહીં, વચન-કાયાથી, (૩૭) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચનથી, (૩૮) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-કાયાથી, (૩૯) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, વચન-કાયાથી. બે કરણ-ત્રણ યોગથી (આક-ર૩નો) ભંગ ૩ – (૪૦) કરું નહીં-કરાવું નહીં, મન-વચન-કાયાથી, (૪૧) કરું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચન-કાયાથી, (૪૨) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચન-કાયાથી ત્રણ કરણ-એક યોગથી (આક-૩૧નો) ભંગ ૩ - (૪૩) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મનથી, (૪૪) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, વચનથી, (૪૫) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, કાયાથી. ત્રણ કરણ-બે યોગથી (આંક-૩રનો) ભંગ ૩ – (૪૬) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચનથી, (૪૭) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-કાયાથી, (૪૮) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, વચન-કાયાથી. ત્રણ કરણ-ત્રણ યોગથી (આંક-૩૩નો) ભંગ ૧:- (૪૯) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચન-કાયાથી. આ રીતે ૪૯ વિકલ્પોમાંથી શ્રાવક પોતાની ઈચ્છા અને અનુકૂળતા પ્રમાણે કોઈ પણ વિકલ્પથી પચ્ચખાણ ગ્રહણ કરી શકે છે.