________________
આવક-જ
[ ૧૧૯ ]
આવશ્યક ચૂર્ણિમાં આચાર્ય જિનદાસ સૂરિએ “મજુવાનિ નો બીજો અર્થ પણ આપ્યો છે હવા પુષ્ય પુરÉપતિ કાપ મુવામાં પૂર્વકાલીન સપુરુષો દ્વારા પાલિત ધર્મનું હું તે જ રીતે અનુપાલન કરું છું. આ રીતે અનુવામિ શબ્દ દ્વારા પરંપરા અનુસાર ચાલવા માટે પૂર્ણ દઢતા અભિવ્યક્ત થાય છે. સાધકની પ્રતિજ્ઞા :| ५ तं धम्म सद्दहतो पत्तियंतो रोएंतो फासंतो पालंतो अणुपालंतो तस्स धम्मस्स (केवलीपण्णत्तस्स) अब्भुट्ठिओमि आराहणाए, विरओमि विराहणाए, असंजमं परियाणामि-संजमं उवसंपज्जामि, अबंभं परियाणामि-बंभ उवसंपज्जामि, अकप्पं परियाणामि-कप्प उवसंपज्जामि, अण्णाण परियाणामि-णाणं उवसंपज्जामि, अकिरियं परियाणामि-किरियं उवसंपज्जामि, मिच्छतं परियाणामि-सम्मत्तं उवसंपज्जामि, अबोहिं परियाणामि-बोहिं उवसंपज्जामि, अमग्गं परियाणामिमग्गं उवसंपज्जामि, जं संभरामि, जं च ण संभरामि, जं पडिक्कमामि जं च ण पडिक्कमामि, तस्स सव्वस्स देवसियस्स अइयारस्स पडिक्कमामि । શબ્દાર્થ - નં – તે, ધનં – ધર્મની, સહતો – શ્રદ્ધા કરતા, વરિયો – પ્રતીતિ કરતા, તો – રુચિ કરતા, પાતો - સ્પર્શના કરતા, સંતો - પાલન કરતા, અનુપાતો - વારંવાર પાલન કરતા, તક્ષ – એ, ધમર્સ – ધર્મની, આરાણ – આરાધનામાં, અમુ૯િમિ – ઉપસ્થિત થાઉં છું, વિદા – વિરાધનાથી, વિરનિ - નિવૃત્ત થાઉં છું, અન – અસંયમને, રિયામિ - જાણીને ત્યાગ કરું છું, સંનH – સંયમનો, વસંપન્જામિ-સ્વીકાર કરું છું, વર્ષ – અબ્રહ્મચર્યનો, સંબં - બ્રહ્મચર્યનો અખં – અકૃત્યનો, વખું - કૃત્યનો, અપળા - અજ્ઞાનનો, – જ્ઞાનનો, રિય – અક્રિયાનો, વિવુિં-ક્રિયાનો, મિચ્છi- મિથ્યાત્વનો, સન્મત્ત - સમ્યક્ત્વનો, મો-અબોધિનો, વર્લ્ડ - બોધિનો, ૩ – ઉન્માર્ગનો ખોટા માર્ગનો, મi - સન્માર્ગનો, ગ – જે, સંમતિ –
સ્મરણમાં છે, ૨ - અને, ૬ - જે, ખ – નથી, પરામિ - સ્મરણમાં, ગં - જેનું, હિમામ - પ્રતિક્રમણ કરું છું, તલ – તે, સવ્વસ – બધા, વેવસિયલ્સ - દિવસ સંબંધી અતિચારનું. ભાવાર્થ - હું પ્રસ્તુત જિનધર્મની શ્રદ્ધા કરતો, પ્રતીતિ કરતો, રુચિ કરતો, સ્પર્શના આચરણ કરતો, પાલન – રક્ષણ કરતો, વિશેષરૂપે નિરંતર પાલન કરતો ધર્મની આરાધના કરવામાં પૂર્ણ રૂપથી ઉદ્યમવંત થાઉં છું અને ધર્મની વિરાધનાથી પૂર્ણરૂપે નિવૃત્ત થાઉં છું– અસંયમને જાણીને તેનો ત્યાગ કરું છું અને સંયમનો સ્વીકાર કરું છું, અબ્રહ્મચર્યને જાણીને તેનો ત્યાગ કરું છું અને બ્રહ્મચર્યનો સ્વીકાર કરું છું. અકલ્પ -અકૃત્યને જાણીને તેનો ત્યાગ કરું છું, કલ્પ-કૃત્યનો સ્વીકાર કરું છું, અજ્ઞાનને જાણી તેનો ત્યાગ કરું છું જ્ઞાનનો સ્વીકાર કરું છું, અક્રિયા-નાસ્તિકવાદને જાણીને તેનો ત્યાગ કરું છું અને ક્રિયા-સમ્યવાદનો સ્વીકાર કરું છું, મિથ્યાત્વને જાણીને તેનો ત્યાગ કરું છું અને સમ્યકત્વનો સ્વીકાર કરું છું, અબોધિ- મિથ્યાત્વના કાર્યોને જાણીને તેનો ત્યાગ કરું છું અને બોધિ-સમ્યકત્વના કાર્યોનો સ્વીકાર કરું છું, હિંસા આદિ ઉન્માર્ગને જાણીને તેનો ત્યાગ કરું છું અને અહિંસા આદિ માર્ગનો સ્વીકાર કરું છું.
જે દોષ મારી સ્મૃતિમાં છે અને જે દોષ સ્મૃતિમાં નથી, જેનું પ્રતિક્રમણ કરી લીધુ છે અને જેનું