SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧દર | શ્રી બૃહ૮૯૫ સૂત્ર ડાભ અથવા ઘાસ છે, તેને કૂટીને તેનો કઠણ ભાગ દૂર કરીને બનાવેલા રજોહરણ, ૫. મુંજપિચ્ચક- મુંજને કૂટીને તથા તેના કઠોર ભાગને દૂર કરીને બનાવેલા રજોહરણ, સ્થાનાંગ અ. ૫, ઉ. ૩ માં પણ રજોહરણના આ પાંચ પ્રકાર કહ્યા છે. આ પાંચ પ્રકારના રજોહરણમાં ઔર્ણિક રજોહરણ સર્વથી કોમળ છે. ત્યાર પછીના ચારે ક્રમશઃ કઠોર છે. ઔર્ણિક રજોહરણ જ કોમળ હોવાથી પ્રશસ્ત અથવા ઉત્તમ છે, તેના અભાવમાં ઔષ્ટિક અને તેના અભાવમાં શાનક રજોહરણનો ભાષ્યકારે નિર્દેશ કર્યો છે. જો કોઈ દેશ વિશેષમાં ઉક્ત ત્રણે પ્રકારના રજોહરણ ઉપલબ્ધ ન હોય ત્યારે જ વચ્ચાપિચક અને તેના અભાવમાં મુંજપિચ્ચક રજોહરણ ગ્રહણ કરવાનું વિધાન છે. છે ઉદ્દેશક-ર સંપૂર્ણ
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy