________________
ઉદ્દેશક-૨,
| ૧૯ ]
– બીજો ઉદેશક
– VEl/2JK ૫૦ લઘુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાન |El/E) દંડ યુક્ત પાદપ્રોપ્શન - | १ जे भिक्खू दारुदंडयं पायपुंछणं करेइ, करेंत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંડયુક્ત પાદપ્રોડ્ઝન બનાવે કે બનાવનારનું અનુમોદન કરે, |२ जे भिक्खू दारुदंडयं पायपुंछणं गेण्हइ, गेण्हतं वा साइज्जइ ।
ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંડયુક્ત પ્રાદપ્રોપ્શન ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू दारुदंडयं पायपुंछणं धरेइ, धरेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંડયુક્ત પાદપ્રોપ્શન ધારણ કરે કે ધારણ કરનારનું અનુમોદન કરે,
४ जे भिक्खू दारुदंडयं पायपुंछणं वियरइ, वियरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંડયુક્ત પાદપ્રચ્છન ગ્રહણ કરવાની આજ્ઞા આપે કે આપનારનું અનુમોદન કરે, | ५ जे भिक्खू दारुदंडयं पायपुंछणं परिभाएइ, परिभाएंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંડયુક્ત પાદપ્રોચ્છનનું વિતરણ કરે કે વિતરણ કરનારનું અનુમોદન કરે, |६ जे भिक्खू दारुदंडयं पायपुंछणं परिभुंजइ, परिभुजतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંડયુક્ત પાદપ્રોચ્છનનો ઉપયોગ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | ७ जे भिक्खू दारुदंडयं पायपुंछणं परं दिवड्डाओ मासाओ धरेइ, धरेतं वा साइज्जइ।
ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંયુક્ત પાદપ્રોચ્છનને દોઢ મહિનાથી વધુ રાખે કે રાખનારનું અનુમોદન કરે, | ८ जे भिक्खू दारुदंडयं पायपुंछणं विसुयावेइ विसुयातं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંડયુક્ત પાદપ્રચ્છન પૃથક કરે કે પૃથક્કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ આઠ સૂત્રોમાં પાદપ્રોડ્ઝન સંબંધી કથન છે. પ્રાદપ્રોપ્શન એટલે પગ લૂછવા માટેનો વસ્ત્રનો ટુકડો. ભાષ્યકારે અને ચૂર્ણિકારે પાયપુછi નો અર્થ રજોહરણ કર્યો છે. ભાષ્ય-ચૂર્ણિ તથા નિશીથ સૂત્રની કેટલીક પ્રતોમાં આ સૂત્રોનો અર્થ, વસ્ત્ર વીંટટ્યા વિનાના (નેસઠીયા વિનાના) કાષ્ઠદંડયુક્ત રજોહરણ બનાવે, ગ્રહણ કરે, ધારણ કરે, અન્યને ગ્રહણ કરવાની અનુજ્ઞા આપે અને ઉપયોગ કરે, તો તેને લઘુમાસિક