________________
આગમ આભાની પ્રભા, દીક્ષિતની શિક્ષા, ભક્તિ કરેલી અર્ચના, સત્પુરુષના સત્સંગની ચરણ રેણુકા, સ્વરૂપા અનુસંધાન ધ્યાન, અનંત પ્રજ્ઞા પ્રગટ થાય ત્યાં સુધી ભવ્યતાની દિવ્યતાનો આસન્ન ભવ મોક્ષગામી બનાવે તેવો સામર્થ્ય યોગ મારામાં પ્રગટ થતો રહે તેવી અનિશ અંતર અભ્યર્થના..! સહ ક્ષમાયાચના.
બોધિ બીજ દીક્ષા—શિક્ષા દોરે બાંધી મુક્ત-લીલમ તણા તારકથયા, એવા ગુરુણી ‘ઉજમ–ફૂલ-અંબામાત’ને વંદન કરું ભાવભર્યા, વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુનઃ ક્ષમાયાચના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું વિજ્ઞાપના.
58
આમાં-મુક્ત-લીલમ