________________
| ઉદ્દેશક-૨૦
૩૦૭ ]
४७ सपंचराइय-तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारण अहीणमइरितं, तेण परं सवीसइराइया तिण्णि मासा । ભાવાર્થ:- ત્રણ માસ અને પાંચ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ એક માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો ન્યૂનાધિકતા રહિતપણે એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી ત્રણમાસ અને વીસ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
४८ सविसइराइय-तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं सदसराइया चत्तारि मासा । ભાવાર્થ - ત્રણ માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો જૂનાધિકતા રહિત વીસ રાત્રિનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી ચાર માસ અને દસ રાત્રિની પ્રસ્થાપના થાય છે. ४९ सदसराइय-चाउम्मासियं परिहारहाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं पंचूणा पंचमासा ।। ભાવાર્થ - ચાર માસ અને દસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો ન્યુનાધિકતા રહિત એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી પાંચરાત્રિ જૂન પાંચમાસની પ્રસ્થાપના થાય છે. ५० पंचूण-पंच-मासियं परिहारहाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झा-वसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं अद्धछ?मासा । ભાવાર્થ:- પાંચ રાત્રિ ન્યૂન પાંચ માસનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી ચૂનાધિકતા રહિતપણે વીસરાત્રિનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી સાડા પાંચ માસની પ્રસ્થાપના થાય છે. ५१ अद्धछट्ठमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं